મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

CSKએ ઝહીર ખાનને આપ્યો ફક્ત આટલો જ સમય, IPL 2027માં કરવો પડશે મોટો ચમત્કાર!

CSKએ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાનને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ઝહીરની નિમણૂકમાં ધોનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, ઝહીરનો કાર્યકાળ ફક્ત એક જ સીઝન માટે છે.

TV9 ગુજરાતી

ક્રિકેટ જગતમાં મોટો આંચકો: એક જ દિવસમાં 2 દિગ્ગજ ખેલાડીઓએ લીધો નિવૃત્તિનો ચોંકાવનારો નિર્ણય

Colin Ingram retirement: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં એક જ દિવસમાં 2 મોટા ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરીને ભારે ચર્ચા જગાવી છે.

ABP અસ્મિતા

Breaking News Asian Games 2026: 18 વર્ષીય ખેલાડીએ જીત્યો ગોલ્ડ મેડલ, CM વિજયે 75 લાખ રૂપિયાના ઈનામની કરી જાહેરાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2026 માં ગોલ્ડ મેડલ જીત્યો, જે આ ગેમ્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે. તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી વિજયે આ ટીમનો ભાગ રહેલી 18 વર્ષીય ખેલાડીને 75 લાખ રૂપિયાના ઈનામ…

TV9 ગુજરાતી

કોના કહેવાથી ઝહીર ખાનને CSK નો કોચ બનાવ્યો? CEO કાસી વિશ્વનાથને કર્યો મોટો ખુલાસો

Zaheer Khan CSK head coach: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સૌથી લોકપ્રિય અને સફળ ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વિશે એક મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે.

ABP અસ્મિતા

Breaking News Asian Games 2026 : ફક્ત 16 રન બનાવ્યા, છતાં શ્રેયસ અય્યરને મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ, જાણો કેમ

ભારતીય ટીમ જાપાન સામેની ઐતિહાસિક T20 મેચમાં હારથી માંડ-માંડ બચી ગઈ. ટીમ ઈન્ડિયાએ માત્ર 2 રનથી મેચ જીતી હતી. આ જીત બાદ કેપ્ટન શ્રેયસ અય્યરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026 : ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર કેપ્ટન હરમનપ્રીત કૌરથી ચાહકો કેમ નારાજ છે?

એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. જોકે મેચ બાદ ભારતને ગોલ્ડ મેડલ જીતાડનાર કેપ્ટન હરમનપ્રીત કૌરથી ચાહકો નારાજ છે. ચાલો જાણીએ કેમ.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: જાપાનને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ, 200 T20 જીતનારી દુનિયાની પ્રથમ ટીમ બની

ભારતીય ક્રિકેટ ટીમે જાપાનને હરાવીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 જીતનો આંકડો પાર કરી લીધો છે. આ સાથે ભારત આ ફોર્મેટમાં 200 મેચ જીતનારી પ્રથમ ટીમ બની છે.

TV9 ગુજરાતી

Breaking News: દિલ્હી ક્રિકેટમાં ખળભળાટ! ફિક્સિંગના કથિત પ્રયાસે મચાવ્યો હોબાળો, યુવા ખેલાડીએ કરી ફરિયાદ

દિલ્હી પ્રીમિયર લીગની ત્રીજી સિઝન બાદ ફિક્સિંગના કથિત પ્રયાસને લઈને મોટો મામલો સામે આવ્યો છે. સેન્ટ્રલ દિલ્હી કિંગ્સના વિકેટકીપર-બેટર વંશ બેદીએ ફિક્સિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો હોવાની જાણ એન્ટી-કરપ્…

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: પહેલા અમ્પાયર સાથે દલીલ, પછી રોમાંચક જીત… ભારત-જાપાન મેચમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા

ભારત અને જાપાન વચ્ચેની ઐતિહાસિક મેચમાં છેલ્લી ઓવરમાં ભારે ડ્રામા જોવા મળ્યો. જાપાનને જીત માટે ચાર બોલમાં છ રનની જરૂર હતી ત્યારે વાઇડના નિર્ણયને લઈ ભારતીય ખેલાડીઓ અમ્પાયર સામે દલીલ કરી.

TV9 ગુજરાતી

Asian Games: વૈભવ સૂર્યવંશીને પ્લઇંગ-11માં ન જોઇને સરપ્રાઇઝ હતો જાપાનનો કેપ્ટન, સ્ટેટમેન્ટ વાયરલ

Asian Games, India Vs Japan: આજે (મંગળવારે) સાનોમાં ભારત અને જાપાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ. વરસાદને કારણે ટી20 મેચ પાંચ-પાંચ ઓવરની કરવામાં આવી અને ટીમ ઈન્ડિયા અંતિમ બોલ પર બે રનથી જીતી ગઈ.

ABP અસ્મિતા

Breaking News Asian Games 2026: અભિષેક શર્મા પહેલા બોલ પર આઉટ થયો અને બન્યો ‘ઝીરો નંબર 1’

અફઘાનિસ્તાન સામે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરનાર અભિષેક શર્મા એશિયન ગેમ્સ 2026ની પહેલી જ મેચમાં ફ્લોપ રહ્યો. અભિષેક જાપાન સામે ખાતું પણ ખોલાવી શક્યો નહીં.

TV9 ગુજરાતી

રાશિદ ખાનનો રેકોર્ડ તૂટ્યો! T20 ક્રિકેટમાં અભિષેક શર્માએ બનાવ્યો કયો શરમજનક રેકોર્ડ?

Abhishek Sharma golden duck: ભારતીય ક્રિકેટ ટીમના યુવા અને આક્રમક બેટ્સમેન ગણાતા અભિષેક શર્મા માટે વર્ષ 2026 ના આંકડાઓ અત્યંત નિરાશાજનક સાબિત થઈ રહ્યા છે.

ABP અસ્મિતા