Breaking News Asian Games 2026: પહેલા અમ્પાયર સાથે દલીલ, પછી રોમાંચક જીત… ભારત-જાપાન મેચમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા
ભારત અને જાપાન વચ્ચેની ઐતિહાસિક મેચમાં છેલ્લી ઓવરમાં ભારે ડ્રામા જોવા મળ્યો. જાપાનને જીત માટે ચાર બોલમાં છ રનની જરૂર હતી ત્યારે વાઇડના નિર્ણયને લઈ ભારતીય ખેલાડીઓ અમ્પાયર સામે દલીલ કરી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.