CSKએ ઝહીર ખાનને આપ્યો ફક્ત આટલો જ સમય, IPL 2027માં કરવો પડશે મોટો ચમત્કાર!
CSKએ ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાનને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. ઝહીરની નિમણૂકમાં ધોનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, ઝહીરનો કાર્યકાળ ફક્ત એક જ સીઝન માટે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.