Breaking News : IPL ફેન્સ માટે ‘ગુડ ન્યૂઝ’, BCCI એ ઓક્શનને લઈને કરી ‘મોટી જાહેરાત’
IPL ની આગામી સીઝનની તૈયારીઓ વચ્ચે ઓક્શન (હરાજી) ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ મૂકતા BCCI સચિવ દેવજીત સૈકિયાએ IPL ઓક્શનને લઈને એક નવી અને ખાસ મા…