Breaking News: ખેલાડી તરીકે એક પણ સદી કે વિકેટ નહીં, છતાં મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો હેડ કોચ
મુંબઈ ઇન્ડિયન્સે WPL 2027 પહેલા મહિલા ટીમના નવા મુખ્ય કોચ તરીકે લ્યુક વિલિયમ્સની નિમણૂક કરી છે. ખેલાડી તરીકે તેમની કારકિર્દી ખાસ રહી નહોતી, પરંતુ કોચ તરીકે તેમણે અનેક સફળતાઓ મેળવી છે.