મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

Breaking News: ઘરમાં નહીં, વૃદ્ધાશ્રમમાં રહે છે વિનોદ કાંબલી ! વાયરલ video જોઈ ફેન્સ થયા ભાવુક

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે એક વૃદ્ધાશ્રમમાં જોવા મળી રહ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: વેસ્ટ ઈન્ડિઝ સામે છેલ્લી 2 શ્રેણીમાં ફ્લોપ, હવે વિરાટ કોહલીની અગ્નિપરીક્ષા

વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં રમવા માટે તૈયાર છે. પ્રશ્ન એ છે કે શું તેનું બેટ આ શ્રેણીમાં સારું પ્રદર્શન કરશે?

TV9 ગુજરાતી

Breaking News: Asian Games 2026માં મોટો અપસેટ, અફઘાનિસ્તાનની નેપાળ સામે કારમી હાર

એશિયન ગેમ્સ 2026માં મેન્સ ક્રિકેટમાં નેપાળે અફઘાનિસ્તાનને હરાવી મોટો અપસેટ કર્યો હતો. અફઘાનિસ્તાનને ક્વાર્ટર-ફાઇનલ રાઉન્ડ પહેલા ગ્રુપ મેચમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે નેપાળને મોટી જીત મળ…

TV9 ગુજરાતી

IND vs WI : ભારત અને વેસ્ટઈન્ડિઝની મેચ કેટલા વાગ્યે શરુ થશે? જાણી લો સમય

IND vs WI : ભારત અને વેસ્ટઈન્ડિઝ વનડે સીરિઝની પહેલી મેચ 27 સપ્ટેમ્બરના રોજ તિરુવનંતપુરમમાં રમાશે. મેચ બપોરના 2 કલાકે શરુ થશે. તેના અડધા કલાક પહેલા ટોસ થશે.

TV9 ગુજરાતી

Breaking News : ઈતિહાસ રચવા જઈ રહ્યા છે રોહિત શર્મા અને વિરાટ કોહલી, વેસ્ટઈન્ડિઝ સીરિઝમાં કરી શકે છે ધમાલ

Rohit Sharma-Virat Kohli : ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 27 સપ્ટેમ્બરના રોજ 3 મેચની વનડે સીરિઝ રમાશે. આ સીરિઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં ઔતિહાસિક સફળતા મેળવી શકે છે.

TV9 ગુજરાતી

આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો, 15 રનમાં ચાર વિકેટ ગુમાવી, શરમજનક હાર

ઓસ્ટ્રેલિયાને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં કારમી હાર મળી હતી. 298 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમે થોડા સમય માટે મેચ પર પોતાની પકડ જાળવી રાખી પરંતુ અંતિમ ઓવરોમાં વિકેટો સતત પડવા લાગી હતી.

ABP અસ્મિતા

Pakistan: એશિયન ગેમ્સ બાદ બદલાશે પાકિસ્તાનનો T20 કેપ્ટન! આ ખેલાડી લેશે સલમાનનું સ્થાન?

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વધુ એક મોટો ફેરફાર થવાની ચર્ચા શરૂ થઈ છે. એશિયન ગેમ્સમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા સાહિબજાદા ફરહાનને સલમાન અલી આગાના સ્થાને પૂર્ણ-સમયના T20 કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

TV9 ગુજરાતી

Asian Games 2026: પિતા છેલ્લી મેચમાં ભારત સામે રમ્યા, હવે પુત્ર મેદાનમાં, એશિયન ગેમ્સમાં જોવા મળ્યો ખાસ નજારો

અફઘાનિસ્તાનનો દિગ્ગજ ક્રિકેટર ભારત સામે હાલમાં જ સમાપ્ત થયેલ શ્રેણીમાં રમ્યો હતો, હવે તેના પુત્રે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ હતું.

TV9 ગુજરાતી

Breaking News: એક મેચ માટે ₹4.85 કરોડ… ટીમ ઈન્ડિયાને મળ્યો નવો ટાઈટલ સ્પોન્સર, BCCIને મોટો ફાયદો

ટીમ ઈન્ડિયાને આગામી બે સ્થાનિક સીઝન માટે નવો ટાઇટલ સ્પોન્સર મળ્યો છે. અહેવાલો અનુસાર, મુથૂટ ફિનકોર્પે આ અધિકારો મેળવ્યા છે. પ્રતિ મેચ ₹4.85 કરોડની બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે.

TV9 ગુજરાતી

28 ચોગ્ગા-છગ્ગા અને 182 રન… મેથ્યુઝની રેકોર્ડબ્રેક ઈનિંગ, હરારેમાં મચાવી ધમાલ

ZIM-W vs WI-W 1લી ODI: વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. બંને ટીમો ODI શ્રેણી રમી રહી છે. સીરિઝની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝે રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હ…

TV9 ગુજરાતી

રોહિત શર્મા પાસે મોટી તક! વનડેમાં ઓપનર તરીકે 10000 રન પૂરા કરનાર ચોથો ખેલાડી બનશે

ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે 27 સપ્ટેમ્બરથી ઘરેલુ મેદાન પર ત્રણ મેચની ODI શ્રેણી રમશે. જેની પહેલી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ABP અસ્મિતા

Breaking News : 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઉડાવી ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરની ઊંઘ, જાણો શું થયું?

વૈભવ સૂર્યવંશીએ ગૌતમ ગંભીરની રાતોની ઊંઘ કેવી રીતે હરામ કરી દીધી? ટીમ ઈન્ડિયાના હેડ કોચે પોતે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ચાલો જાણીએ તેણે શું કહ્યું.

TV9 ગુજરાતી