Asian Games: વૈભવ સૂર્યવંશીને પ્લઇંગ-11માં ન જોઇને સરપ્રાઇઝ હતો જાપાનનો કેપ્ટન, સ્ટેટમેન્ટ વાયરલ
Asian Games, India Vs Japan: આજે (મંગળવારે) સાનોમાં ભારત અને જાપાન વચ્ચે રોમાંચક મેચ રમાઈ. વરસાદને કારણે ટી20 મેચ પાંચ-પાંચ ઓવરની કરવામાં આવી અને ટીમ ઈન્ડિયા અંતિમ બોલ પર બે રનથી જીતી ગઈ.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.