મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

Breaking News: સદી ચૂકી ગયો રોહિત શર્મા, પરંતુ 10,000 રન પૂરા કરીને આ લિસ્ટમાં થયો સામેલ

ભારત-વેસ્ટ ઈન્ડિઝ ત્રીજી વનડેમાં ભારતે ફક્ત ત્રણ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી જે બાદ રોહિત શર્માએ ઇનિંગને સંભાળી. તેણે સતત બીજી મેચમાં 50 રનનો આંકડો પાર કર્યો પરંતુ તે ફક્ત 8 રન માટે સદી ચૂકી ગયો.

TV9 ગુજરાતી

Breaking News: તક મળતાં જ કેએલ રાહુલે ફટકારી સદી, ODIનો સૌથી મોટો સ્કોર બનાવ્યો

ભારત-વેસ્ટ ઈન્ડિઝ ODI શ્રેણીની પહેલી અને બીજી મેચમાં કેએલ રાહુલને બેટિંગ કરવાની તક મળી ન હતી. કારણ કે કેપ્ટન ગિલ, રોહિત અને વિરાટ કોહલીએ ઘણા રન બનાવ્યા અને સદી પણ ફટકારી હતી.

TV9 ગુજરાતી

સચિન તેંડુલકરનો 22 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો: રોહિત શર્માએ રચ્યો નવો ઈતિહાસ!

Rohit Sharma record: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને 'હિટમેન' તરીકે વિશ્વભરમાં જાણીતા રોહિત શર્માએ ફરી એકવાર ક્રિકેટ જગતમાં પોતાનો ડંકો વગાડ્યો છે.

ABP અસ્મિતા

Breaking News Asian Games 2026: હોકીમાં ભારતે જીત્યો બીજો ગોલ્ડ મેડલ, ટીમ ઈન્ડિયા ઓલિમ્પિકમાં ક્વોલિફાય

એશિયન ગેમ્સ 2026માં હોકીમાં ભારતે જીત્યો બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ટીમ બાદ પુરુષ ટીમે પણ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમ ઓલિમ્પિક માટે સીધી ક્વોલિફાય થઈ હતી.

TV9 ગુજરાતી

Breaking News: વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, Asian Gamesમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતનો સૌથી નાની ઉંમરનો ક્રિકેટર બન્યો

ભારતે એશિયન ગેમ્સ 2026 માં પુરુષ ક્રિકેટ ઇવેન્ટમાં પાકિસ્તાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથેયુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ એક મોટો રેકોર્ડ બનાવ્યો.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: T20 ફાઈનલમાં જસપ્રીત બુમરાહને હરાવવું અશક્ય, નવમી વખત થયો આ ચમત્કાર

જો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ કોઈ T20 ટુર્નામેન્ટની ફાઇનલમાં રમી રહ્યો હોય, તો તેની ટીમને હરાવવી અશક્ય છે. બુમરાહ છેલ્લા 13 વર્ષથી આ સાબિત કરી રહ્યો છે, અને તેણે એશિયન ગેમ્સમાં નવમી વખત…

TV9 ગુજરાતી

Breaking News: ઈજાએ તોડી હતી આશા, પિતાએ આપી હિંમત, હવે ટીમ ઈન્ડિયા માટે કર્યું ડેબ્યૂ

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં અંશુલ કંબોજને ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યૂ કરવાની તક મળી. જોકે, આ મુકામ સુધી પહોંચવાની તેની સફર સરળ નહોતી.

TV9 ગુજરાતી

Breaking News: વિરાટ કોહલી સાથે 14 વર્ષ બાદ બની આ ઘટના, વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાન સામેની મેચની યાદ

વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો. જેડેન સીલ્સે તેને પ્રથમ જ બોલે ક્લીન બોલ્ડ કર્યો. કોહલી સાથે વનડે ક્રિકેટમાં આવું 14 વર્ષ બાદ થયું છે.

TV9 ગુજરાતી

એશિયન ગેમ્સ 2026: બેટ્સમેનો નહીં, પણ આ 2 બોલરોએ ભારતને અપાવ્યો શાનદાર ગોલ્ડ મેડલ

Asian Games 2026 cricket final: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે 2026 ની એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરતા દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.

ABP અસ્મિતા

Trending Video : ‘તુમ બોલ છોડો, હમ પાની છોડતે હૈં!’ ભારત સામેની હાર વચ્ચે પાકિસ્તાની ફિલ્ડરને ભારતીય ફેન્સની ટકોર

પાકિસ્તાનની ફિલ્ડિંગ દરમિયાન ભારતીય ફેન્સે પાકિસ્તાની ખેલાડીઓને જોરદાર ચીડાવ્યું છે. ખાસ વાત એ છે કે માત્ર ચીડાવ્યા જ નહીં, પરંતુ તેની મુશ્કેલીને વધુ યાદ અપાવતી ટિપ્પણી પણ કરી.

TV9 ગુજરાતી

Video: વૈભવ સૂર્યવંશીની વિકેટ પર સૈમ અયૂબનું 'Baby Celebration', પછી અભિષેકે કરી ધોલાઈ

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 પુરુષ ક્રિકેટના ફાઇનલમાં સૈમ અયૂબે વૈભવ સૂર્યવંશીને આઉટ કરીને બેબી સેલિબ્રેશન કર્યું. તેણે બાળકને ખોળામાં રમાડવાનો ઇશારો કર્યો, જે ભારતીય બેટ્સમેનની ઉંમર સાથે જોડીને…

ABP અસ્મિતા

Asian Games 2026: એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 19 રને હરાવી જીત્યો ગોલ્ડ

Asian Games 2026: ભારતે એશિયન ગેમ્સની પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં તેમણે પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું.

ABP અસ્મિતા