Trending Video : ‘તુમ બોલ છોડો, હમ પાની છોડતે હૈં!’ ભારત સામેની હાર વચ્ચે પાકિસ્તાની ફિલ્ડરને ભારતીય ફેન્સની ટકોર
પાકિસ્તાનની ફિલ્ડિંગ દરમિયાન ભારતીય ફેન્સે પાકિસ્તાની ખેલાડીઓને જોરદાર ચીડાવ્યું છે. ખાસ વાત એ છે કે માત્ર ચીડાવ્યા જ નહીં, પરંતુ તેની મુશ્કેલીને વધુ યાદ અપાવતી ટિપ્પણી પણ કરી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.