IND vs WI:કેપ્ટન શુભમન ગિલે કોના માથે ફોડ્યું હારનું ઠીકરું, 351 રન પણ ન થયા ડિફેન્ડ
IND vs WI: 3 ઓક્ટોબરે ભારતીય ટીમ વેસ્ટઇન્ડીઝનો ક્લીન સ્વીપ કરવાના ઇરાદાથી મેદાનમાં ઉતરી હતી. પરંતુ કોને ખબર હતી કે વર્લ્ડ નંબર-1 ટીમ ઇન્ડિયા 351 નો સ્કોર પણ ડિફેન્ડ નહીં કરી શકે.