મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

India vs Pakistan: વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા બાદ પાકિસ્તાની ખેલાડીએ કર્યો આવો ઈશારો, જુઓ Video

એશિયન ગેમ્સ 2026ની ભારત-પાકિસ્તાન ગોલ્ડ મેચમાં વૈભવ સૂર્યવંશીની વિકેટ પડ્યા બાદ પાકિસ્તાનના સેમ અયુબે 'બેબી ક્રેડલ'નો ઈશારો કરીને વિવાદાસ્પદ સેલિબ્રેશન કર્યું..

TV9 ગુજરાતી

Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી

India vs Pakistan Asian Games Final: એશિયન ગેમ્સ 2026માં મેન્સ ક્રિકેટ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે છે. ભારતીય ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલ સુધીની સફર નક્કી કરી છે, તો બીજ…

ABP અસ્મિતા

India vs Pakistan: Sony Liv નથી, તો પણ ફ્રીમાં જોઈ શકશો આજની ભારત-પાકિસ્તાન ફાઈનલ મેચ, જાણો ક્યાં?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયન ગેમ્સની આ મોટી ટક્કર સોની સ્પોર્ટ્સ નેટવર્કની ટીવી ચેનલો પર લાઈવ જોઈ શકાશે. આ ઉપરાંત, SonyLIV એપ દ્વારા મોબાઈલ ઉપકરણો અને સ્માર્ટ ટીવી પર પણ મેચનું સ્ટ્રીમિંગ કરી શકાશ…

TV9 ગુજરાતી

03 ઓક્ટોબરના મહત્વના સમાચાર : એશિયાડમાં મહિલા ટીમ બાદ ભારતીય પુરૂષ હોકી ટીમે પણ જીત્યો ગોલ્ડ મેડલ… ફાઇનલમાં મલેશિયાને 5-1થી આપી હાર… 2028ના ઓલિમ્પિક માટે ભારતીય હોકી ટીમ ક્વોલિફાઇ

આજે 03 ઓક્ટોબરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત…

TV9 ગુજરાતી

Breaking News: વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, પહેલી મેચમાં સદી ફટકારનાર ખેલાડી ત્રીજી ODIમાંથી થયો બહાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢમાં રમાશે. આ મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: 44 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓને લાખોનું ઈનામ

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સ 2026માં 44 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ચીનને 1-0થી હરાવીને ગોલ્ડ જીતનાર ટીમ માટે હોકી ઇન્ડિયાએ મોટી ઇનામી રકમની જાહેરાત કરી છે.

TV9 ગુજરાતી

એશિયન ગેમ્સ 2026 : ભારતીય મહિલા હોકી ટીમે 44 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીત્યો, ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું

Asian Games 2026 : ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સ 2026માં મહિલા હોકી સ્પર્ધાની ફાઇનલમાં ચીન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: SRH કેપ્ટનશિપ વિવાદ, અભિષેક શર્મા નારાજ, IPL 2027માં બદલશે ટીમ!

IPL 2027 પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદમાં કેપ્ટનશિપને લઈને વિવાદના અહેવાલો સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિષેક શર્મા પેટ કમિન્સની ગેરહાજરીમાં ઈશાન કિશનને કેપ્ટન બનાવવાના નિર્ણયથી નારાજ છે અને ટી…

TV9 ગુજરાતી

એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં

એશિયન ગેમ્સનો 13મો દિવસ ભારત માટે અનેક મેડલ લઈને આવ્યો. ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. દેશની મેડલ યાદીમાં અનેક મેડલ ઉમેર્યા.

ABP અસ્મિતા

Breaking News: 2027 ODI વર્લ્ડ કપ માં ભારત-પાકિસ્તાનની 3 વખત થશે ટક્કર ? 10 ઓક્ટોબર બાદ આ દિવસે ફરી સામ-સામે

વર્લ્ડ કપ 2027માં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે, તેથી બંને ટીમો વચ્ચે 10 ઓક્ટોબરે પ્રથમ ટક્કર થશે. જોકે, આ મુકાબલો છેલ્લો નહીં હોય.

TV9 ગુજરાતી