Breaking News: વિરાટ કોહલી સાથે 14 વર્ષ બાદ બની આ ઘટના, વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાન સામેની મેચની યાદ
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો. જેડેન સીલ્સે તેને પ્રથમ જ બોલે ક્લીન બોલ્ડ કર્યો. કોહલી સાથે વનડે ક્રિકેટમાં આવું 14 વર્ષ બાદ થયું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.