મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ટીમની કેપ્ટનશીપ છોડી, BCCIની સમીક્ષા બેઠક બાદ નિર્ણય

Harmanpreet Kaur Resigned : હરમનપ્રીત કૌરે મંગળવારે (6 સપ્ટેમ્બર) દરેક ફોર્મેટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

Harmanpreet Kaur: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે બીસીસીઆઈની રિવ્યુ મીટિંગ બાદ તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે.

ABP અસ્મિતા

Breaking News : Harmanpreet Kaurએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું

હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur)ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. BCCI સાથે સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે

IND vs WI 1st T20 Pitch Report: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 સીરીઝ આજથી 6 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રમાશે.

ABP અસ્મિતા

Cricket Viral Video: ક્રિકેટમાં અજબ ઘટના! બેટને અડ્યા વગર Wide Ball બાઉન્ડ્રી પાર, છતાં અમ્પાયરે આપ્યા માત્ર 5 રન, જાણો ક્રિકેટનો આ ખાસ નિયમ

Canada Super60ની સેમિફાઇનલમાં Ali Khanના વાઇડ બાઉન્સરે સૌને ચોંકાવી દીધા. બોલ Kieron Pollard અને વિકેટકીપરને પાર કરીને સીધો બાઉન્ડ્રી બહાર ગયો, પરંતુ 6 નહીં 5 રન મળ્યા.

TV9 ગુજરાતી

Breaking News : આજે 1,2,નહીં પરંતુ 3 ભારતીય ટીમો મેદાનમાં ઉતરશે, ODI, ટેસ્ટ અને T20 મેચ રમશે, સમય જાણી લો

ભારતીય ક્રિકેટ માટે મંગળવાર 6 ઓક્ટોમ્બરનો દિવસ ખુબ વ્યસ્ત રહેવાનો છે. આ દિવસે ભારતની અલગ અલગ 3 ટીમો મેદાન પર ઉતરશે. તો ચાલો આખું શેડ્યુલ જોઈ લઈએ.

TV9 ગુજરાતી

અજીત અગરકર બાદ ટીમ ઈન્ડિયા કોણ પસંદ કરશે? BCCI એ આ દિગ્ગજને સોંપી મોટી જવાબદારી

India squad for New Zealand tour: વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પૂર્ણ થયા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાની તૈયારી કરી રહી છે.

ABP અસ્મિતા

સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો: ટીમ ઈન્ડિયા પછી મુંબઈ રણજી ટીમમાંથી બહાર? જાણો કારણ

Suryakumar Yadav Ranji Trophy: ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને પોતાની વિસ્ફોટક 360-ડિગ્રી બેટિંગ માટે દુનિયાભરમાં પ્રખ્યાત સૂર્યકુમાર યાદવ માટે હાલનો સમય અત્યંત કપરો સાબિત થઈ રહ્યો છે…

ABP અસ્મિતા

WCL 2026: પાકિસ્તાનની ફરી બેઈજ્જતી, PCBની શરતો WCLએ ફગાવી, ટીમ થઈ બહાર

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2026માં પાકિસ્તાનની મુશ્કેલી વધી ગઈ છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે PCB દ્વારા રાખવામાં આવેલી કેટલીક શરતો આયોજકોને મંજૂર ન હતી.

TV9 ગુજરાતી

IND vs WI: 3 વર્ષ જૂની હારનો હિસાબ બરાબર કરવાની તક, ટીમ ઈન્ડિયા સામે ફરી મોટો પડકાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ઓક્ટોબરથી પાંચ મેચની T20 શ્રેણી શરૂ થશે. આ શ્રેણી ટીમ ઈન્ડિયા માટે ખાસ છે, કારણ કે ત્રણ વર્ષ પહેલા કેરેબિયન ટીમે ભારતીય ટીમને મોટો ઝટકો આપ્યો હતો.

TV9 ગુજરાતી