Breaking News : આજે 1,2,નહીં પરંતુ 3 ભારતીય ટીમો મેદાનમાં ઉતરશે, ODI, ટેસ્ટ અને T20 મેચ રમશે, સમય જાણી લો
ભારતીય ક્રિકેટ માટે મંગળવાર 6 ઓક્ટોમ્બરનો દિવસ ખુબ વ્યસ્ત રહેવાનો છે. આ દિવસે ભારતની અલગ અલગ 3 ટીમો મેદાન પર ઉતરશે. તો ચાલો આખું શેડ્યુલ જોઈ લઈએ.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.