મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રમતગમતના સમાચાર

ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.

Breaking News: બેટ ક્રીઝથી અડધો ફૂટ અંદર હતું છતાં રન આઉટ થયો હેટમાયર, અમ્પાયર સાથે કરી દલીલ

ભારત સામેની લખનૌ T20માં શિમરોન હેટમાયર સાથે વિચિત્ર ઘટના બની. રન આઉટ વખતે તેનું બેટ ક્રીઝથી અડધો ફૂટ અંદર દેખાઈ રહ્યું હતું, છતાં તેને આઉટ આપવામાં આવ્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News: ટીમ ઈન્ડિયાએ રાષ્ટ્રગીત પહેલા ગાયું ‘વંદે માતરમ’, લખનૌમાં જોવા મળ્યું અદભુત દૃશ્ય

વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20 મેચ શરૂ થાય તે પહેલાં લખનૌના એકાના સ્ટેડિયમમાં એક ખાસ દૃશ્ય જોવા મળ્યું. રાષ્ટ્રગીત પહેલાં ‘વંદે માતરમ’ વગાડવામાં આવ્યું અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સાથે મળીને ગીત ગાયું હ…

TV9 ગુજરાતી

Breaking News : IND vs WI પહેલી T20માં વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, આ છે કારણ

વૈભવ સૂર્યવંશીને વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20Iમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું નથી. એશિયન ગેમ્સની સેમિફાઈનલ અને ફાઈનલમાં રમ્યા બાદ ટીમમાં પરત ફરેલા વૈભવને બેન્ચ પર બેસાડવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : 49 છગ્ગા ફટકારી ટીમને ચેમ્પિયન બનાવનાર ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે T20I ડેબ્યૂ કર્યું

49 છગ્ગા ફટકારીટીમને ચેમ્પિયન બનાવનાર ખેલાડીને હવે ટીમ ઈન્ડિયા માટે T20I ડેબ્યૂ કરવાની તક મળી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે લખનૌમાં પ્રથમ T20માં આ ખેલાડીને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

Harmanpreet Kaur : 10 વર્ષની કેપ્ટનશીપમાં 10 સૌથી મોટી સિદ્ધિઓ… કેપ્ટન હરમનપ્રીત કૌરનો શાનદાર રેકોર્ડ

હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકેના 10 વર્ષમાં શું સિદ્ધિઓ હાંસલ કરી? તેણે કેટલી વાર ભારતને ગર્વ થાય તેવું કંઈક આપ્યું? ચાલો કેપ્ટન તરીકેની તેની 10 સૌથી મોટી સિદ્ધિઓ પર એક નજર કરીએ.

TV9 ગુજરાતી

Video: કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે બે ભારતીય ખેલાડીઓ અથડાયા, મેદાન પર મોટી દુર્ઘટના ટળી

ઓસ્ટ્રેલિયા A અને ઈન્ડિયા A વચ્ચેની પ્રથમ ODI દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી ગઈ. વિકેટકીપર પ્રભસિમરન સિંહ અને ફિલ્ડર નિશાંત સિંધુ કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે જોરદાર અથડાયા.

TV9 ગુજરાતી

Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ઈજાને કારણે લાંબા સમય માટે મેદાનથી બહાર થયો આ ખેલાડી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો પડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ઈજાગ્રસ્ત થયેલો સ્ટાર ફાસ્ટ બોલર ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી મેદાનથી દૂર રહેશે.

TV9 ગુજરાતી

Breaking News: IPLમાં ‘દાદા’ની એન્ટ્રી, સૌરવ ગાંગુલી બન્યો દિલ્હી કેપિટલ્સનો નવો હેડ કોચ

IPL 2027 પહેલા દિલ્હી કેપિટલ્સે મોટો નિર્ણય લીધો છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ટીમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગાંગુલી હવે હેમાંગ બદાનીનું સ્થાન લેશે.

TV9 ગુજરાતી

IND vs WI 1st T20I: ભારત-વિન્ડીઝ પહેલી મેચ ફ્રીમાં લાઈવ ક્યાં જોવી? જાણો વિગત

IND vs WI 1st T20 live streaming: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચોની રોમાંચક T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો પ્રારંભ આજે, મંગળવાર (6 ઓક્ટોબર) થી થઈ રહ્યો છે.

ABP અસ્મિતા

દિલ્હી કેપિટલ્સની મોટી જાહેરાત, સૌરવ ગાંગુલીને બનાવ્યા નવા હેડ કોચ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2027) આવતા વર્ષે યોજાવાની છે. નવી સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સ (DC) એ એક મોટી જાહેરાત કરી છે. તેમણે તેમના નવા મુખ્ય કોચનું નામ જાહેર કર્યું છે.

ABP અસ્મિતા

Breaking News : સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ક્રિકેટ ટીમની આગામી કેપ્ટન બનવા માટે હોટ ફેવરિટ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં હરમનપ્રીત કૌરની જગ્યા કોણ લેશે? હાલમાં, આ પ્રશ્નનો એક જ જવાબ છે, અને તે નામ છે સ્મૃતિ મંધાના. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

TV9 ગુજરાતી