Breaking News: 2,000… 74 રન બનાવતા જ અભિષેક શર્મા વિરાટ-રોહિતના ક્લબમાં થશે સામેલ
છગ્ગા અને ચોગ્ગા ફટકારવામાં માસ્ટર અભિષેક શર્મા તાજેતરમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત પાછો ફર્યો છે. હવે, તેનો સામનો વેસ્ટ ઈન્ડિઝ સામે થશે.
ક્રિકેટ, આઈપીએલ અને ટીમ ઇન્ડિયાની મેચોથી માંડીને ફૂટબોલ, ઓલિમ્પિક અને સ્થાનિક ખેલાડીઓની સિદ્ધિઓ સુધી — રમતગમતના તાજા સમાચાર. ગુજરાતના ખેલાડીઓ અને ટીમોના અહેવાલ પણ આ જ વિભાગમાં.
છગ્ગા અને ચોગ્ગા ફટકારવામાં માસ્ટર અભિષેક શર્મા તાજેતરમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત પાછો ફર્યો છે. હવે, તેનો સામનો વેસ્ટ ઈન્ડિઝ સામે થશે.
IPL 2027ની હરાજી પહેલા હાર્દિક પંડ્યાના ટ્રેડને લઈને ચર્ચા તેજ બની છે. મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર માટે કેટલીક ટીમોએ રસ દાખવ્યો હોવાના અહેવાલ છે.
એશિયન ગેમ્સમાં ભારત માટે મેડલ જીતનારા ખેલાડીઓ પર ઈનામમાં મોટી રકમનો વરસાદ થયો છે. ખાસ કરીને હરિયાણાના ખેલાડીઓને લાખો રૂપિયા મળવાની તૈયારી છે.
એશિયન ગેમ્સ 2026નું સમાપન થતાં મેડલ ટેલીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની આવૃત્તિની સરખામણીએ ભારત સહિત કેટલાક દિગ્ગજ દેશોના મેડલ ઘટ્યા છે.
ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ ટીમમાંથી પણ બહાર થયેલા સૂર્યકુમાર યાદવે હવે મોટો નિર્ણય લીધો છે. સ્ટાર બેટ્સમેને 2026-27 રણજી ટ્રોફી માટે મુંબઈની ટીમમાં રમવા પોતાની ઉપલબ્ધતા જણાવી છે.
IND vs WI 1st T20 live streaming: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે તાજેતરમાં રમાયેલી વનડે શ્રેણી બાદ ફેન્સ હવે T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે જલ્દી ટીમની પસંદગી થશે. જોકે તે પહેલા ભારતના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને લઈ મોટા સમાચાર સામે આવ્યા.
ICC vs BCCI: ICCને મોટો ઝટકો લાગ્યો છે. ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ભારે વિરોધ બાદ, ICC એ ઓછામાં ઓછા 2031 સુધી કોઈપણ નવી ટુર્નામેન્ટ શરૂ ન કરવાનો નિર્ણય લીધો છે.
ટીમ ઈન્ડિયા આ મહિનાના અંતમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ચાર અલગ-અલગ શ્રેણી રમાશે, જેના માટે BCCI ચાર ભારતીય ટીમો પસંદ કરશે. ટૂંક સમયમાં 4 ભારતીય ટીમની જાહેરાત થશે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 શ્રેણી માટે ભારતની આખી ટીમ જ બદલાઈ ગઈ છે. ટીમના કેપ્ટનથી લઈને બેટિંગ અને બોલિંગ સુધી બધુ જ બદલાઈ ગયું છે. ODI થી એકદમ અલગ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે T20માં મેદાનમાં ઉતરશે.
એસોસિએશનમાં સત્તાધારી હોદ્દેદારો અને તેમના જૂથની સામે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એસોસિએશન દ્વારા આશરે રૂ. 7 કરોડના કામો ટેન્ડર પ્રક્રિયા વિના કરવામાં આવ્યા છે.