Breaking News: BCCIએ છીનવી કેપ્ટનશીપ, ટીમ ઈન્ડિયામાંથી કર્યો બહાર, હવે સૂર્યાએ ઉઠાવ્યું મોટું પગલું
ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ ટીમમાંથી પણ બહાર થયેલા સૂર્યકુમાર યાદવે હવે મોટો નિર્ણય લીધો છે. સ્ટાર બેટ્સમેને 2026-27 રણજી ટ્રોફી માટે મુંબઈની ટીમમાં રમવા પોતાની ઉપલબ્ધતા જણાવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.