Cricket Viral Video: ક્રિકેટમાં અજબ ઘટના! બેટને અડ્યા વગર Wide Ball બાઉન્ડ્રી પાર, છતાં અમ્પાયરે આપ્યા માત્ર 5 રન, જાણો ક્રિકેટનો આ ખાસ નિયમ
Canada Super60ની સેમિફાઇનલમાં Ali Khanના વાઇડ બાઉન્સરે સૌને ચોંકાવી દીધા. બોલ Kieron Pollard અને વિકેટકીપરને પાર કરીને સીધો બાઉન્ડ્રી બહાર ગયો, પરંતુ 6 નહીં 5 રન મળ્યા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.