'વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ...', ફ્લાયદુબઈની ફ્લાઈટમાં પાયલોટો વચ્ચે હિંસક અથડામણ પર બોલ્યા PM બેન્જામિન નેતન્યાહૂ
બુધવારે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai ની ફ્લાઈટ FZ1073માં કોકપિટની અંદર બે પાઈલટો વચ્ચે હિંસક ઝઘડો થતાં અફરાતફરી મચી ગઈ હતી.
પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗
બુધવારે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી Flydubai ની ફ્લાઈટ FZ1073માં કોકપિટની અંદર બે પાઈલટો વચ્ચે હિંસક ઝઘડો થતાં અફરાતફરી મચી ગઈ હતી.
આ મહિનાની શરૂઆતમાં, ભુજ નજીક આવેલા કચ્છના પહાડી અને અર્ધ-શુષ્ક વિસ્તારમાં આવેલા સૌથી ઊંચા સ્થળ 'કાલા ડુંગર' પાસે પેટ્રોલિંગ કરીને પરત ફરી રહેલા એક યુવાન વન અધિકારીને એક દુર્લભ દ્રશ્ય જોવા મળ્યું.
Reuse Old Coffee Mugs DIY Decor : આજકાલ જૂની વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરવાનું ચલણ વધી ગયું છે. લોકો તેમાંથી વિવિધ પ્રકારની ડેકોરેટિવ વસ્તુઓ પણ બનાવે છે, તેમાંથી એક કોફી મગ છે.
How to Make Golgappa Pani at Home : પાણીપુરી ખાવાના શોખીન તમને દરેક ઘરમાં મળશે. આપણને બજારમાં મળતી પાણીપુરીનો સ્વાદ ગમે છે, પરંતુ કેટલીકવાર તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે.
iQOO 16 Phone Launch: વીવોની સબ બ્રાન્ડ આઇક્યુ એ પોતાનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન iQOO 16 લોન્ચ કર્યો છે. આ ફોનને iQOO Pad Ultra સાથે રજૂ કરાયો છે, જે 3 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
રાજસ્થાનના જોધપુરમાં સગીર બાળકી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેમની 20 દિવસની કામચલાઉ જામીનની અરજી ફગાવી દીધી છે.
October Car Launch 2026: ઓક્ટોબર મહિનો ભારતીય ઓટોમોબાઇલ માર્કેટ માટે ખૂબ વ્યસ્ત રહેવાનો છે કારણ કે ઘણી કંપનીઓ દિવાળીના તહેવારોની મોસમ વચ્ચે નવી કાર લોન્ચ કરવા અથવા તેમના નવા અપડેટ મોડેલો રજૂ કરવાની તૈ…
Dubai-Tel Aviv Flight Updates : દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની એક ફ્લાઇટ કોકપિટમાં થયેલા હિંસક ઝઘડા બાદ સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી હતી.
Dhanraj Nathwani Rajya Sabha : ઉત્તર પ્રદેશની 10 રાજ્યસભા બેઠકો માટે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રોફેસર રામગોપાલ યાદવ અને ધનરાજ નથવાણીને ઉમેદવાર જાહેર કર્યા છે.
જ્યારે પણ આપણે વાહન ચલાવીએ છીએ ત્યારે આપણે હંમેશાં ખાતરી કરીએ છીએ કે આપણા વાહનના દસ્તાવેજો વ્યવસ્થિત હોય. આ ખૂબ મહત્વનું છે કારણ કે સંપૂર્ણ દસ્તાવેજો સાથે ન રાખવાને લીધે ટ્રાફિક દંડ થઈ શકે છે.
ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા કેન્દ્રીય કેબિનેટે રવી પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સરકારે MSPમાં પ્રતિ ક્વિન્ટલ ₹25નો વધારો મંજૂર કર્યો છે.
How to Choose Sweet Apples : લગભગ દરેક ઘરમાં સફરજનનું સેવન કરવામાં આવે છે. સામાન્ય રીતે તેને તાજા ફળોના રૂપમાં ખાવામાં આવે છે. તેમાં ફાઇબર, વિટામિન, પાણી અને પ્રાકૃતિક શુગર ઉપરાંત ખનિજ પણ જોવા મળે છે.