દરિયામાં મોટું ઓપરેશન: ₹3,000 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓની ધરપકડ, ICG અને ATSનું સંયુક્ત ઓપરેશન
ડ્રગ્સ વિરુદ્ધની એક મોટી કાર્યવાહીમાં ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ અત્યાર સુધીનું તેમનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે.