આસારામને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો આંચકો, બીમાર પત્નીને જોવા માટે 20 દિવસના અસ્થાયી જામીન મેળવવાની અરજી ફગાવી
રાજસ્થાનના જોધપુરમાં સગીર બાળકી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેમની 20 દિવસની કામચલાઉ જામીનની અરજી ફગાવી દીધી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.