મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો, રવિ પાકના MSPમાં ધરખમ વધારો, ખેડૂતોને મળશે મોટો ફાયદો
ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા કેન્દ્રીય કેબિનેટે રવી પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સરકારે MSPમાં પ્રતિ ક્વિન્ટલ ₹25નો વધારો મંજૂર કર્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.