ગાડીની નંબર પ્લેટ તૂટી ગઈ છે? ₹10,000 ના દંડથી બચવા માટે ઘરબેઠા આ રીતે ઓનલાઈન ઓર્ડર કરો નવી HSRP પ્લેટ
જ્યારે પણ આપણે વાહન ચલાવીએ છીએ ત્યારે આપણે હંમેશાં ખાતરી કરીએ છીએ કે આપણા વાહનના દસ્તાવેજો વ્યવસ્થિત હોય. આ ખૂબ મહત્વનું છે કારણ કે સંપૂર્ણ દસ્તાવેજો સાથે ન રાખવાને લીધે ટ્રાફિક દંડ થઈ શકે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.