મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : એલ કે અડવાણી, એસ. જયશંકર, કેજરીવાલ, કપિલ સિબ્બલ સહીતના હાઈ પ્રોફાઈલ મતદારોને SIR નોટિસ

કેન્દ્રીય ચૂંટણી પંચે, મતદાર યાદી સુધારણા અંગે જાહેર કરેલ SIR કાર્યક્રમ અંતર્ગત, દિલ્હી સ્થિત અનેક રાજનેતાઓ અને સનદી અધકારીઓને, તેમના પદ કે હોદ્દાની પરવા કર્યા વિના નોટીસ ફટકારી છે.

TV9 ગુજરાતી

સરકારી ચાલથી ગોલ્ડ માર્કેટમાં સન્નાટો ! સોનાની આયાતમાં 58% નો અણધાર્યો કડાકો, પણ ચાંદીમાં 127% નો રહસ્યમય ધમાકો

ભારતના ગોલ્ડ માર્કેટમાંથી સન્નાટો મચાવી દે તેવા આંકડા સામે આવ્યા છે! ઓગસ્ટમાં સોનાની આયાત અચાનક 58% ઘટી ગઈ છે, જ્યારે ચાંદી ખરીદવામાં 127% નો બંપર ઉછાળો આવ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : બોલિવુડના બેડ બોય સલમાન ખાનનો વિવાદો સાથે જુનો સંબંધ, લાગી ચૂક્યા છે અનેક આરોપ

Salman Khan Controversies : સલમાન ખાનનો વિવાદો સાથે ખુબ જુનો સંબંધ છે. પછી તે બોલિવુડ અભિનેત્રી સાથે હોય કે, પછી ફિલ્મના શૂટિંગ દરમિયાન કરેલા કાંડ પર હોય.

TV9 ગુજરાતી

Breaking News : દેશમાં 17 વર્ષ બાદ દુષ્કાળનો ભય ! ચોમાસું નબળું પડતાં મોંઘવારી વધવાની શક્યતા

ઓછા વરસાદ અને ઓછા ઉત્પાદનની અસર ખેડૂતોની આવક પર પણ પડી શકે છે. ઉપલબ્ધ આંકડા અને અંદાજ મુજબ ખેડૂતોની આવકમાં આશરે 10 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

TV9 ગુજરાતી

Gold-Silver Rate Today: અઠવાડિયાના પહેલા દિવસે સોનું થયું સસ્તુ, જાણી લો અમદાવાદ સહિતના અન્ય રાજ્યોમાં શું છે સોનાનો ભાવ

Gold-Silver Rate Today: એશિયન ટ્રેડિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય સોના (Gold)ના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. આ ઘટાડો યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારાને કારણે થયો હતો. તો ચાલો સોના -ચાંદીનો ભાવ શું છે. તે જાણીએ.

TV9 ગુજરાતી

Pakistan Breaking News : પાકિસ્તાનમાં 1000 રૂપિયે વેચાશે 1 લિટર પેટ્રોલ, પૈસા હશે તો પણ પેટ્રોલ નહીં મળે તેવી પેટ્રોલિયમ મંત્રીની ચિંતાએ પ્રજામાં પેઠો ફફડાટ

પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે આશંકા વ્યક્ત કરી છે કે, દેશમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 1,000 પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે.

TV9 ગુજરાતી

Breaking News : Asian Games 2026 મિક્સ માર્શલ આર્ટસમાં ભારતે પહેલી વખત જીત્યો મેડલ

Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026માં ભારતના ખાતામાં ચોથો મેડલ આવ્યો છે. આ મેડલ ભારત માટે ખુબ ખાસ છે કારણ કે,એશિયન ગેમ્સમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં આ ભારતનો પહેલો મેડલ છે.

TV9 ગુજરાતી

Breaking News : એક્ટિંગ પર ટ્રોલ કરનારને સલમાન ખાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું ટિકિટ ખરીદી છે અમને ખરીદ્યા નથી

સુપરસ્ટાર સલમાન ખાને બિગ બોસ 20 (Bigg Boss 20)ના વીકએન્ડ કા વાર દરમિયાન જે કર્યું હતુ. તેની હવે ચર્ચાઓ આખા દેશમાં થઈ રહી છે.

TV9 ગુજરાતી

યુવાનો માટે ખુશખબર: તહેવારોની સિઝનમાં નોકરીઓનો વરસાદ, જુલાઈથી ડિસેમ્બર વચ્ચે ભરતીમાં 45% નોકરીઓ ઉપલબ્ધ થશે

તહેવારોની સિઝનમાં દેશમાં રોજગાર ક્ષેત્રે મોટો ઉછાળો આવવા જઈ રહ્યો છે! NLB સર્વિસિસના તાજેતરના રિપોર્ટ અનુસાર, જુલાઈથી ડિસેમ્બર 2026 વચ્ચે 2 થી 2.5 લાખ ગિગ અને સીઝનલ નોકરીઓ ઉપલબ્ધ થશે.

TV9 ગુજરાતી

Ganpati Visarjan 2026: વિસર્જન પહેલાં ગણપતિની મૂર્તિમાંથી કઈ વસ્તુઓ દૂર કરવી જોઈએ? સાચો નિયમો જાણો

Ganpati Visarjan 2026 : કેલેન્ડર મુજબ આ વર્ષે મુખ્ય ગણપતિ વિસર્જન 25 સપ્ટેમ્બર, અનંત ચતુર્દશીના રોજ થશે. ચાલો જોઈએ કે ગણપતિ વિસર્જનના દિવસે મૂર્તિમાંથી કઈ વસ્તુઓ દૂર કરવી જોઈએ અને તેનું શું કરવું જોઈએ…

TV9 ગુજરાતી

Breaking News : ભારતે શૂટિંગમાં ત્રીજો મેડલ જીત્યો, પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમે સિલ્વર મેડલ જીત્યો

Asian Games 2026માં ભારતીય શૂટિંગ ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પુરુષોની 10 મીટર એર રાઈફલ (men's 10m air rifle ) ટીમે દેશને સિલ્વર મેડલ આપ્યો છે.

TV9 ગુજરાતી

21 September 2026 રાશિફળ: કઈ રાશિની ચમકશે કિસ્મત અને કોણે નાણાકીય જોખમથી બચવું?

આજના રાશિફળ અનુસાર 21 સપ્ટેમ્બર 2026 ના રોજ તમામ 12 રાશિઓના જાતકો માટે ગ્રહોની દશા નવો ઉત્સાહ અને બદલાવ લાવશે. મેષ, મિથુન, સિંહ અને ધનુ રાશિના જાતકો માટે અણધાર્યા આર્થિક લાભ અને સફળતાના ઉત્તમ યોગ બની…

TV9 ગુજરાતી