Breaking News : દેશમાં 17 વર્ષ બાદ દુષ્કાળનો ભય ! ચોમાસું નબળું પડતાં મોંઘવારી વધવાની શક્યતા
ઓછા વરસાદ અને ઓછા ઉત્પાદનની અસર ખેડૂતોની આવક પર પણ પડી શકે છે. ઉપલબ્ધ આંકડા અને અંદાજ મુજબ ખેડૂતોની આવકમાં આશરે 10 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.