Dreaming of Losing Money : સ્વપ્નમાં પૈસા ખોવાઈ જવા હંમેશા અશુભ નથી! પર્સ, સિક્કા કે પૈસા ગુમાવવાના સપનાનો જાણો સાચો અર્થ
સ્વપ્નમાં પૈસા ગુમ થઈ જવા અથવા ચોરી થઈ જતી જોવા મળે ત્યારે વ્યક્તિને ચિંતા થવી સ્વાભાવિક છે. જોકે, આવા સ્વપ્નનો અર્થ હંમેશા એકસરખો હોતો નથી અને તે સ્વપ્નમાં બનેલી પરિસ્થિતિ પર આધાર રાખે છે.