મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

લાલ કે સફેદ કેમ નહીં? પેકિંગ માટે માત્ર બ્રાઉન બોક્સ જ કેમ વપરાય છે- મજબૂતી, ઓછો ખર્ચ અને રિસાઈકલિંગ પાછળનું મોટું રહસ્ય

ઓનલાઇન ડિલિવરી હોય કે ઘરનો સામાન શિફ્ટ કરવાનો હોય, મોટાભાગના પેકેજિંગ બોક્સ ભૂરા રંગના જ કેમ જોવા મળે છે? શું તેને રંગીન બનાવવામાં કોઈ તકનીકી કે આર્થિક અડચણ છે?

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: જો વરસાદને કારણે ભારત vs શ્રીલંકા ફાઈનલ રદ થાય, તો કોણ જીતશે ગોલ્ડ મેડલ? જાણો નિયમ

એશિયન ગેમ્સ 2026ની મહિલા ક્રિકેટ ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલ્ડ મેડલ માટે મુકાબલો થશે. જોકે, ફાઇનલ પહેલાં વરસાદની શક્યતાએ ચિંતા વધારી છે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: ભારત-જાપાન T20 મેચ નહીં રમાય? કેપ્ટન શ્રેયસ અય્યર પણ ચિંતિત

ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરે સાનો સ્ટેડિયમમાં એકમાત્ર T20 મેચ રમાવાની છે. જોકે, મેચ પહેલાં જ હવામાન ચિંતાનો વિષય બન્યું છે.

TV9 ગુજરાતી

હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા શું ખાવું અને શું ન ખાવું? આખરે કઈ વસ્તુઓ ‘BP’ કાબૂમાં રાખશે?

આજકાલની ભાગદોડભરી જિંદગી અને ખોટી ખાવા-પીવાની ટેવોને કારણે હાઈ બ્લડ પ્રેશર (High BP)ની સમસ્યા યુવાનોથી લઈને વડીલો સુધી ખૂબ ઝડપથી વધી રહી છે.

TV9 ગુજરાતી

Breaking News : મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, આટલા વિસ્તારોમાં IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ

મહારાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અનેક વિસ્તારો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: પોઈન્ટ નહીં, 700 ગ્રામ વજન વધારે હોવાને કારણે મેચ હારી ભારતની MMA ફાઈટર

એશિયન ગેમ્સ 2026માં ભારતની MMA ફાઈટર સુચિકા તરિયાલને મહિલા 60 કિલોગ્રામ MMAની સેમિફાઇનલમાં વિવાદાસ્પદ રીતે હારનો સામનો કરવો પડ્યો.

TV9 ગુજરાતી

Junagadh Breaking: શાળા સંચાલકો મેદાને, ફી વધારા અને RTE સહાય સહિતની 4 માંગણીઓ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

જુનાગઢ જિલ્લાના અંદાજે 100 જેટલા ખાનગી શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગ અને જિલ્લા કલેક્ટર સમક્ષ મોરચો માંડ્યો છે. 10 ટકા સુધીના ફી વધારા માટે એફિડેવિટમાંથી મુક્તિ, RTE સહાયમાં વધારો અને વારંવારના પરિપત્રો…

TV9 ગુજરાતી

સોનું કે ચાંદી? ક્યાં થશે ‘વધુ કમાણી’? વર્ષ 2026ના અંત સુધીમાં શેમાં આવશે ‘જોરદાર ઉછાળો’?

સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે હવે તમામ રોકાણકારોની નજર વર્ષના બાકીના ત્રણ મહિના પર ટકેલી છે. એક્સપર્ટ્સ મુજબ, માર્કેટમાં નવા ટાર્ગેટ સેટ થઈ ચૂક્યા છે અને ભાવ ઓલ-ટાઈમ હાઈ તરફ વધી રહ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: ભારતીય ટીમની ગોલકીપરે રચ્યો ઈતિહાસ, હોકી ઈન્ડિયાએ 10 લાખ રૂપિયાના ઈનામની કરી જાહેરાત

ભારતીય મહિલા હોકી ટીમે 2026 એશિયન ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત શાનદાર પ્રદર્શન સાથે કરી છે. ભારતીય ટીમે પહેલી મેચમાં ઉઝબેકિસ્તાનને 19-0થી અને બીજી મેચમાં ઇન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું હતું.

TV9 ગુજરાતી

Vadodara Breaking: ₹47 કરોડના ખર્ચે બનશે શહેરનો પ્રથમ ‘મોડેલ રોડ’: વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી 8 લેન રસ્તો

અમદાવાદ અને સુરતની જેમ હવે વડોદરાને પણ પોતાનો પ્રથમ અત્યાધુનિક 'મોડેલ રોડ' મળવા જઈ રહ્યો છે. વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી બનનારા આ 8 લેન રોડમાં વાહનચાલકો માટે કેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે અને ક્યારે પ્રોજેક…

TV9 ગુજરાતી

‘વિંછીયા’ કેમ પગની બીજી આંગળીમાં પહેરવી જોઈએ? શા માટે તે ચાંદીની જ હોય છે? જાણો આ પાછળનું સાચું કારણ

શું તમે પણ પગમાં ચાંદીની વિંછીયા પહેરો છો? ભારતીય પરંપરામાં મહિલાઓ માટે વિંછીયા માત્ર એક શૃંગાર નથી પણ તેની પાછળ ઊંડું જ્યોતિષીય અને સ્વાસ્થ્ય સંબંધિત રહસ્ય છુપાયેલું છે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: મહિલા હોકીમાં ભારતનો ધમાકો, ઇન્ડોનેશિયાને 17-1થી હરાવ્યું, 3 ખેલાડીઓની હેટ્રિક

એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા સતત બીજી જીત મેળવી છે. ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યા બાદ ભારતે ઇન્ડોનેશિયાને 17-1થી પરાજય આપ્યો.

TV9 ગુજરાતી