મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : ફ્રાન્સ અને બેલ્જિયમ બાદ હવે ઈટાલીમાં પણ બુરખા અને નકાબ ઉપર પ્રતિબંધ, વડાપ્રધાન મેલોનીએ કરી જાહેરાત

ફ્રાન્સ અને બેલ્જિયમ બાદ, ઈટાલીએ પણ બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ટૂંક સમયમાં આ અંગે સંસદમાં એક ખરડો પણ રજૂ કરવા જઈ રહ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News : શું ક્રિકેટર મોહમ્મદ શમી રાજકારણમાં એન્ટ્રી કરશે ? જયંત ચૌધરી સાથેની મુલાકાત બાદ રાજકીય ચર્ચાઓ તેજ થઈ

મોહમ્મદ શમી અંદાજે દોઢ વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. અને તેની પસંદગી ન થવી ઘણીવાર પ્રશ્નો ઉભા કરે છે. તેના ચૂંટણી લડવાની અફવાઓએ અચાનક જોર પકડ્યું છે.

TV9 ગુજરાતી

21 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદમાંથી ઝડપાયો વધુ એક મિસ્ટર નટવરલાલ, નકલી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બની કરતો હતો તોડપાણી, ક્રાઇમ બ્રાન્ચે મણીનગરથી કરી ધરપકડ

Gujarat Live Updates આજ 21 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

TV9 ગુજરાતી

9 આંગળીથી ભારત માટે 25 Test, 38 ODI રમી, હવે BCCIના નવા ચીફ સિલેક્ટર રેસમાં પૂર્વ ખેલાડીનું નામ સૌથી આગળ જુઓ પરિવારમાં કોણ કોણ છે

બીસીસીઆઈના અધ્યક્ષ અજિત અગરકરનો કાર્યકાળ 4 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. નવા અધ્યક્ષ માટે પાર્થિવ પટેલનું નામ સૌથી આગળ છે. આજે આપણે પાર્થિવ પટેલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

TV9 ગુજરાતી

21 September 2026 રાશિફળ: નોકરી, વ્યાપાર અને સ્વાસ્થ્ય બાબતે કેવો રહેશે તમારો આજનો દિવસ? જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

આજના દિવસે 12 રાશિઓ માટે સ્વાસ્થ્ય, ધનલાભ, કરિયર, પરિવાર અને સંબંધો અંગે શું સંકેતો છે? જાણો દરેક રાશિનું આજનું રાશિફળ અને સાથે સરળ ધાર્મિક ઉપાય.

TV9 ગુજરાતી

Breaking News : અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી, વીડિયો વાયરલ

અમરેલી-બગસરા બાયપાસ રોડ પર તેલ ભરેલા ટેન્કરનો અકસ્માત થતાં ટેન્કર પલ્ટી ગયું. તેલ રસ્તા પર ઢોળાતા લોકો મોટી સંખ્યામાં ડબલા અને કેન લઈને પહોંચી ગયા હતા.

TV9 ગુજરાતી

Ahmedabad Breaking: ‘નો કેશ, ઓન્લી UPI’: PVR INOX માં રોકડ લેવાનો ઇનકાર કરાતાં હોબાળો, વકીલે મોકલી લીગલ નોટિસ

મલ્ટિપ્લેક્સમાં મૂવી ટિકિટ અને ફૂડ કાઉન્ટર પર રોકડ નાણાં સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી માત્ર UPI થી જ પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતાં મોટો વિવાદ ઊભો થયો છે.

TV9 ગુજરાતી

Breaking News : હવે કૃત્રિમ વરસાદ કરાવવામાં આવશે! મોટા મંત્રીએ ખેડૂતોને કર્યા ખુશ

મહારાષ્ટ્રમાં દુષ્કાળ ગંભીર બન્યો છે, ખેડૂતો પાક નુકસાનથી પીડાઈ રહ્યા છે અને સરકારી સહાય માંગે છે. કૃત્રિમ વરસાદની માંગ ઉઠી છે, પરંતુ ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી જ અંતિમ નિર્ણય લેશે.

TV9 ગુજરાતી

Asian Games Breaking: ભારતને મોટો આંચકો, વરૂણ સાન્યાલ બેહોશ થતાં ટુર્નામેન્ટમાંથી બહાર, PM ની આર્થિક સલાહકાર સમિતિના સભ્યના છે પુત્ર

એશિયન ગેમ્સમાં ભારત તરફથી મેડલના પ્રબળ દાવેદાર ગણાતા 27 વર્ષીય MMA ફાઇટર વરૂણ સાન્યાલ ક્વોર્ટર ફાઇનલ મુકાબલા પહેલાં ક્રૂઝ શિપ પર અચાનક બેહોશ થઈ જતાં ખળભળાટ મચી ગયો છે.

TV9 ગુજરાતી

Cricket Breaking: શુભમન ગિલની જગ્યાએ શ્રેયસ અય્યર સંભાળશે કમાન, ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં અધવચ્ચે બદલાશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન!

ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતીય ટીમના ન્યૂઝીલેન્ડ પ્રવાસના વ્યસ્ત શિડ્યુલને કારણે ટીમ મેનેજમેન્ટ સામે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. વનડે સિરીઝની વચ્ચે જ શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર કેમ ટીમથી અલગ થઈ જશે અને…

TV9 ગુજરાતી

Breaking News : મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો! યુક્રેને 1,600થી વધુ ડ્રોન છોડ્યા, જુઓ Video

રશિયાની સંસદીય ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કો સહિતના વિસ્તારો પર યુક્રેનના મોટા પાયે ડ્રોન હુમલા થયા. મોસ્કોના મેયરે આને રાજધાની પરના સૌથી મોટા હુમલાઓમાંનો એક ગણાવ્યો.

TV9 ગુજરાતી

Breaking News: ઝિમ્બાબ્વેના દિગ્ગજે કાંગારૂઓને હંફાવ્યા, ઓસ્ટ્રેલિયા સામે ODI ક્રિકેટમાં રચ્યો ‘નવો ઇતિહાસ’

ઉંમર માત્ર એક આંકડો છે અને આ વાત ઝિમ્બાબ્વેના 41 વર્ષીય સ્ટાર બેટ્સમેને ફરી એકવાર સાબિત કરી બતાવી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ODI મેચમાં શાનદાર અડધી સદી ફટકારીને તેણે એક એવો રેકોર્ડ પોતાના નામે કર્ય…

TV9 ગુજરાતી