મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : Asian Games 2026માં સ્મૃતિ મંધાનાએ ગોલ્ડ મેડલ મેચમાં 7 સિક્સ ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, જુઓ ફોટો

Asian Games Gold Medal Match: સ્મૃતિ મંધાનાએ શ્રીલંકા વિરુદ્ધ એશિયન ગેમ્સની ફાઈનલમાં 45 બોલમાં 79 રનની ઈનિગ્સ રમી હતી. આ દરમિયાન તેમણે 7 સિક્સ ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News : મધ્યપ્રદેશમાં વેપારીઓનુ No UPI Day આંદોલન, આવતીકાલ 23 સપ્ટેમ્બરે, QR કોડને કાળા કપડાથી ઢાંકી દેશે

મધ્ય પ્રદેશના વેપારીઓ UPI MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જિસના વિરોધમાં આવતીકાલ 23મી સપ્ટેમ્બરે 'નો UPI ડે' (UPI વ્યવહાર નહીં કરવાનો દિવસ) પાળશે.

TV9 ગુજરાતી

The Great Indian Kapil Show 5: કપિલ શર્માથી લઈ સુનીલ ગ્રોવર સુધી, ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો 5ના આ સ્ટાર કેટલા પૈસાદાર જાણો

The Great Indian Kapil Show 5: ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની નવી સીઝનની શરુઆત થઈ ચૂકી છે. જેની જાહેરાત પણ થઈ થઈ ચૂકી છે. તો ચાલો જાણીએ આ નવી સીઝનના સ્ટારમાં કોણ કેટલું પૈસાદાર છે.

TV9 ગુજરાતી

ટર્મ ઇન્સ્યોરન્સમાં નોમિનીને ક્યારે નથી મળતા પૈસા? પોલિસી ખરીદતા પહેલાં જાણી લો આ નિયમો

શું તમે જાણો છો કે, વીમા પોલિસી હોવા છતાં વીમા કંપની તમારા પરિવારનો ક્લેમ ફગાવીને એક પણ રૂપિયો આપવાનો ઇનકાર કરી શકે છે? ટર્મ ઇન્શ્યોરન્સનો મુખ્ય હેતુ પરિવારને આર્થિક તંગીથી બચાવવાનો છે પરંતુ માત્ર પોલ…

TV9 ગુજરાતી

Breaking News : સુરતમાં અચાનક બદલાયું વાતાવરણ, કતારગામ અને ડભોલી સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ! જુઓ Video

સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરના ડભોલી, વેડ રોડ, કતારગામ અને સિંગણપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News : જામનગરમાં દૂધમાં ભેળસેળનો પર્દાફાશ, ફૂડ વિભાગની લાલ આંખ બાદ 6 વેપારીઓ સામે મોટી કાર્યવાહી ! જુઓ Video

જામનગર જિલ્લામાં ભેળસેળયુક્ત દૂધના મામલે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. કાલાવડના હરીપર ગામે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન દૂધના છ નમૂના લેવામાં આવ્યા હતા.

TV9 ગુજરાતી

Breaking News : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે Asian Games 2026માં શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો, જુઓ ફોટો

IND-W vs SL-W Asian Games 2026 Final : ભારતીય ટીમે મહિલા એશિયા કપ 2026માં શ્રીલંકાને હરાવી ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ એશિયન ગેમ્સમાં ફરી એક વખત આમને સામને આવી હતી.

TV9 ગુજરાતી

Gold Silver Rate On MCX : વાયદા બજાર ખુલતાં જ સોનામાં નરમાઈ! Long Unwinding ના સંકેત વચ્ચે જાણી લો ક્યાં સ્થિર થયો ભાવ

આજે વાયદા બજારમાં સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. સવારના સેશનમાં સેલિંગ પ્રેશરને કારણે ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેનાથી ઓપન ઇન્ટરેસ્ટ પર પણ અસર પડી છે.

TV9 ગુજરાતી

દૂધી સાથે ભૂલથી પણ ન ખાઓ આ 2 સુપરફૂડ! એલર્જી અને ત્વચાની સમસ્યાઓથી બચવા જાણી લો સાચો નિયમ

દૂધી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તેની સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. ખોટી રીતે ખાવા-પીવાથી એલર્જી સહિતની કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

TV9 ગુજરાતી

Breaking News : ChatGPT સામે ગંભીર કેસ, સ્કૂલ ફાયરિંગમાં શૂટરને મદદ કરવાનો આરોપ !

ChatGPTની ભૂમિકાને લઈને OpenAI સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ટમ્બલર રિજ ફાયરિંગ કેસમાં ChatGPTએ શૂટરને મદદ કરી હતી.

TV9 ગુજરાતી

Breaking News : સુરતમાં ગ્રાહકોના Video બાદ તંત્ર એક્શનમાં, D-Mart થી Blinkit સુધી તંત્રનો સપાટો

સુરતમાં ઓનલાઈન ફૂડમાં ભેળસેળનો ખેલ સામે આવ્યો છે. D-Martથી Blinkit સુધી તંત્રનો સપાટો બોલી ગયો છે.ફૂડ ક્વોલિટી પર સવાલો થઈ રહ્યા છે. તો મસમોટો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

TV9 ગુજરાતી

Trending Video: એક વ્યક્તિએ ઉકળતી ચામાં નાંખ્યો iPhone 18 Pro Max, પછી જે થયું લોકો ચોકી ગયા, જુઓ Video

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ iPhone 18 Pro Maxને ઉકળતી ચામાં નાંખી રહ્યો છે. ત્યારબાદ ફોનને ઉકળતી ચામાંથી બહાર કાઢે છે.

TV9 ગુજરાતી