Breaking News Asian Games 2026: અભિષેક શર્મા પહેલા બોલ પર આઉટ થયો અને બન્યો ‘ઝીરો નંબર 1’
અફઘાનિસ્તાન સામે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરનાર અભિષેક શર્મા એશિયન ગેમ્સ 2026ની પહેલી જ મેચમાં ફ્લોપ રહ્યો. અભિષેક જાપાન સામે ખાતું પણ ખોલાવી શક્યો નહીં.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
અફઘાનિસ્તાન સામે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરનાર અભિષેક શર્મા એશિયન ગેમ્સ 2026ની પહેલી જ મેચમાં ફ્લોપ રહ્યો. અભિષેક જાપાન સામે ખાતું પણ ખોલાવી શક્યો નહીં.
સોનાના ભાવમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં તેની ચમક બમણી થઈ શકે છે. એક તરફ ભાવ ઘટવાથી લોકો ચિંતિત છે, તો બીજી તરફ મોટી વૈશ્વિક બેંકોએ ચોંકાવનારી આગાહી કરી છે.
વાંદરાના ધક્કાથી 91 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું છે. આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ હતી. જેમાં વાંદરો અચાનક મહિલા પર હુમલો કરીને તેને જમીન પર પાડી દેતો જોવા મળે છે.
નાવડીમાં સવાર લોકોની સંખ્યા અને વજન વધી જતાં નાવડીનું સંતુલન બગડ્યું હતું અને તે પલટી ગઈ હતી. જળઝીલણી એકાદશી નિમિત્તે ભગવાનને નદીમાં સ્નાન કરાવવા માટે પ્લાસ્ટિક મટીરિયલની પેડલ નાવડીનો ઉપયોગ કરવામાં આવ…
સુરતમાં 20 વર્ષ જૂના પ્રફુલ સાડી ખંડણી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટીએ કોર્ટમાં કાયમી હાજરીથી મુક્તિ માટે અરજી કરી છે, જેમાં તેમણે પોતાની 77 વર્ષની ઉંમરનો હવાલો આપ્યો છે.
અરવલ્લીના ધનસુરામાં પોલીસ અને આરોપી વચ્ચે ઘર્ષણ થયું હતું. SOGની ટીમે કારનો પીછો કરતા આરોપીએ પોલીસ વાન સાથે કાર અથડાવી PI પ્રકાશ ચૌધરીને ઈજા પહોંચાડી હતી.
એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે ધમાકેદાર બેટિંગ કરીને નવો ઇતિહાસ રચી દીધો. ઓપનર બેટર સ્મૃતિ મંધાના અને શફાલી વર્માએ મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને એવી તો…
ફૂટબોલ જગતમાં લિયોનેલ મેસીનું નામ માત્ર એક ખેલાડી તરીકે નહીં, પરંતુ એક યાદગાર યુગ તરીકે લેવામાં આવે છે. અર્જેન્ટિનાની જર્સીમાં બે દાયકાથી વધુ સમય સુધી રમ્યા બાદ હવે તેમની રાષ્ટ્રીય ટીમ સાથેની સફર અંતિ…
ભારતનું બંધારણ દેશને Union of States કહે છે. આ એક શબ્દ પાછળ ભારતના અખંડ અસ્તિત્વનું મહત્વપૂર્ણ બંધારણીય તત્વ છુપાયેલું છે.
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના વલણ અંગે સવાલો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે નોંધ્યું કે એક તરફ સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આદિવાસીઓને જમીન ખેડવા દેવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ અહીં તેમને ખેતી કરતા રોકવામાં…
મહેસાણા નીલકંઠ કોલેજની હોસ્ટેલના ભોજન સામે સવાલ થઈ રહ્યા છે.ઊંઝાના મક્તપુરમાં ABVPની તપાસમાં હોસ્ટેલની પોલ ખોલી છે.હોસ્ટેલના રસોડામાંથી સડેલા શાકભાજી અને મસાલા મળી આવ્યા છે.
India vs Japan : જાપાન વિરુદ્ધ ટી20 મેચમાં ભારતે 5 ઓવરમાં માત્ર 32 રન બનાવી શકી હતી. ભારતીય ટીમ પાસે જાપાન (Japan) સામે મોટા સ્કોરની આશા હતી. ટીમ ઈન્ડિયાએ માત્ર 2 રનથી આ મેચ જીતી હતી.