Real vs Fake : રસોડામાં વપરાતુ તજ અસલી છે કે નકલી? આ સરળ ઘરેલું ટેસ્ટથી કરો ઓળખ
ચાથી લઈને મસાલેદાર વાનગીઓમાં વપરાતુ તજ શું ખરેખર કુદરતી સિલોન તજ છે કે પછી લીવરને નુકસાન પહોંચાડતી સસ્તી ‘કેસિયા’? બજારમાં મોટાપાયે વેચાતી આ ભેળસેળને માત્ર પાણી, સ્પર્શ અને સુગંધથી કેવી રીતે પકડી શકાય…