Gold Silver Rate In Gujarat : સોનાના ભાવમાં સીધો ₹8,520 નો મોટો ઘટાડો! ખરીદતા પહેલા જાણી લો ફિઝિકલ કે ETF ગોલ્ડ… ક્યાં છે ખરી બચત?
ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે છેલ્લા 10 દિવસના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સાથે જ ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETFની કિંમતમાં પણ મોટો તફાવત જોવા મળે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.