Gold Silver Rate On MCX : વાયદા બજાર ખુલતાં જ સોનામાં નરમાઈ! Long Unwinding ના સંકેત વચ્ચે જાણી લો ક્યાં સ્થિર થયો ભાવ
આજે વાયદા બજારમાં સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. સવારના સેશનમાં સેલિંગ પ્રેશરને કારણે ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેનાથી ઓપન ઇન્ટરેસ્ટ પર પણ અસર પડી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.