Breaking News : કોમેડિયન સુનિલ પાલે કહ્યું- “સલમાન ખાનને શરમ આવવી જોઈએ, આપણે જ સલમાનખાન બનાવ્યો છે” જુઓ Video
સુનીલ પાલે કહ્યું, "આપણે સલમાન ખાનને બનાવ્યો છે, સલમાન ખાને આપણને નથી બનાવ્યા. આજે તેઓ જે સ્ટાર છે તે આપણા બધાને કારણે, ભારતની જનતાને કારણે છે. મીડિયાને કારણે છે.