ક્યા સમયે કરવુ જોઈએ પિતૃઓનું શ્રાદ્ધ? -જાણો પિતૃ તર્પણનો યોગ્ય સમય અને મુહૂર્ત
પિતૃ પક્ષમાં 16 દિવસ સુધી પૂર્વજો માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવુ મનાય છે કે આનાથી પૂર્વજોની આત્મા તૃપ્ત થાય છે અને તેમને શાંતિ મળે છે. તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.