કારમાં મોટેથી મ્યુઝિક વગાડવું પડશે ભારે : ₹1,000 થી ₹10,000 સુધી ફટકારાઈ શકે છે દંડ, જાણો ટ્રાફિક નિયમો
ડ્રાઇવિંગ દરમિયાન કારમાં મોટેથી ગીતો સાંભળવાનો શોખ તમને મોંઘો પડી શકે છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ ધ્વનિ પ્રદૂષણ અને ખતરનાક ડ્રાઇવિંગ માટે ₹1,000 થી ₹10,000 સુધીના દંડની જોગવાઈ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.