મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News Asian Games 2026 : ટ્રક ડ્રાઈવરની દીકરીએ કર્યો કમાલ, રિલે રેસમાં ભારતે જીત્યો સિલ્વર મેડલ

એશિયન ગેમ્સ 2026માં પાંચમાં દિવસે ભારતીય દોડવીરો શાનદાર પ્રદર્શન કર્યું હતું. 4x400 મીટર મિક્સ્ડ રિલેમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: ખુલ્લા પગે દોડી, ગરીબીને હરાવી, હવે 10,000 મીટર રેસમાં જીત્યો બ્રોન્ઝ, ભારતે 16 વર્ષ પછી મળ્યો મેડલ

ભારતની લાંબા અંતરની દોડવીર (રનર) સીમા કુમારીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. 2026 એશિયન ગેમ્સમાં સીમા કુમારીએ મહિલાઓની 10,000 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

TV9 ગુજરાતી

બાળકોના આરોગ્ય સાથે ઘોર ચેડા, મધ્યાહન ભોજન માટે સડેલા અનાજનો ઉપયોગ, શું આવી રીતે બનશે સમૃદ્ધ ગુજરાત? જુઓ Video

સુરેન્દ્રનગરના દૂધરેજમાં બાળકોના આરોગ્ય સાથે ઘોર ચેડા થતા હોવાનું સામે આવ્યુ છે. બાળકોને શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાં સડેલા અનાજનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

TV9 ગુજરાતી

Asian Games 2026: પિતા છેલ્લી મેચમાં ભારત સામે રમ્યા, હવે પુત્ર મેદાનમાં, એશિયન ગેમ્સમાં જોવા મળ્યો ખાસ નજારો

અફઘાનિસ્તાનનો દિગ્ગજ ક્રિકેટર ભારત સામે હાલમાં જ સમાપ્ત થયેલ શ્રેણીમાં રમ્યો હતો, હવે તેના પુત્રે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ હતું.

TV9 ગુજરાતી

રોજ ઓફિસ જવા માટે કઈ સ્કૂટી છે બેસ્ટ ? માઇલેજ, સ્પેસ અને કિંમત સાથે જુઓ ભારતની Top-5 સ્કૂટીની યાદી

રોજિંદા ઓફિસ કમ્યુટ માટે માત્ર લૂક્સ નહીં, પરંતુ દમદાર માઇલેજ, આરામદાયક સીટ, મોટો બૂટ સ્પેસ અને ટ્રાફિકમાં સરળ હેન્ડલિંગ સૌથી મહત્વપૂર્ણ છે.

TV9 ગુજરાતી

Breaking News: એક મેચ માટે ₹4.85 કરોડ… ટીમ ઈન્ડિયાને મળ્યો નવો ટાઈટલ સ્પોન્સર, BCCIને મોટો ફાયદો

ટીમ ઈન્ડિયાને આગામી બે સ્થાનિક સીઝન માટે નવો ટાઇટલ સ્પોન્સર મળ્યો છે. અહેવાલો અનુસાર, મુથૂટ ફિનકોર્પે આ અધિકારો મેળવ્યા છે. પ્રતિ મેચ ₹4.85 કરોડની બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે.

TV9 ગુજરાતી

Breaking News: સુરત નવી સિવિલમાં વધુ એક તબીબનો આપઘાત, દોઢ મહિનામાં તબીબના આપઘાતની બીજી ઘટના, રેસિડેન્ટ ડૉક્ટરે કાપી હાથની નસ

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનાના અંતરાલમાં વધુ એક રેસિડેન્ટ ડૉક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યોગેન્દ્ર પ્રજાપતિ નામના થર્ડ યરના રેસિડેન્ટ ડૉક્ટરે હાથની નસ કાપી આપઘાત કરી લીધો છે.

TV9 ગુજરાતી

3 સ્રોતમાં — TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ

28 ચોગ્ગા-છગ્ગા અને 182 રન… મેથ્યુઝની રેકોર્ડબ્રેક ઈનિંગ, હરારેમાં મચાવી ધમાલ

ZIM-W vs WI-W 1લી ODI: વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. બંને ટીમો ODI શ્રેણી રમી રહી છે. સીરિઝની પહેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટન હેલી મેથ્યુઝે રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હ…

TV9 ગુજરાતી

Breaking: ગુજરાત ભાજપ સંગઠનમાં 25 વર્ષ બાદ મોટો ફેરફાર : ‘સહ મહામંત્રી’ની પ્રથા ફરી શરૂ, સૌરાષ્ટ્ર અને આદિવાસી બેલ્ટ માટે નવી રણનીતિ

ગુજરાત ભાજપ સંગઠનમાં કેન્દ્રીય નેતૃત્વએ અંદાજે 25 વર્ષ બાદ ‘સહ મહામંત્રી’ પદ પુનઃજીવિત કરીને વર્ષ 2000 ના ફોર્મ્યુલા પર વાપસી કરી છે.

TV9 ગુજરાતી

Rajkot Breaking News: રાજકોટ લોધિકા સંઘના ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂકનું કોંકડુ ગૂંચવાયુ, રાદડિયા vs કોરાટ જૂથનું પોતપોતાના ઉમેદવાર માટે લોબિંગ

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીનું પરિણામ આવ્યાના 15 દિવસ બાદ પણ હજુ ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂક માટેનું ચિત્ર સ્પષ્ટ થયુ નથી. સામાન્ય રીતે પરિણામ આવ્યાના એક સપ્તાહની અંદર થઈ જતી ચેરમેન-વાઈસ ચેરમેનની નિમણૂ…

TV9 ગુજરાતી

Breaking News : 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઉડાવી ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરની ઊંઘ, જાણો શું થયું?

વૈભવ સૂર્યવંશીએ ગૌતમ ગંભીરની રાતોની ઊંઘ કેવી રીતે હરામ કરી દીધી? ટીમ ઈન્ડિયાના હેડ કોચે પોતે આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ચાલો જાણીએ તેણે શું કહ્યું.

TV9 ગુજરાતી

Breaking News: ખેલાડી તરીકે એક પણ સદી કે વિકેટ નહીં, છતાં મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો હેડ કોચ

મુંબઈ ઇન્ડિયન્સે WPL 2027 પહેલા મહિલા ટીમના નવા મુખ્ય કોચ તરીકે લ્યુક વિલિયમ્સની નિમણૂક કરી છે. ખેલાડી તરીકે તેમની કારકિર્દી ખાસ રહી નહોતી, પરંતુ કોચ તરીકે તેમણે અનેક સફળતાઓ મેળવી છે.

TV9 ગુજરાતી