25 September 2026 રાશિફળ: આજે ખુલશે પૈસાનો રસ્તો! જૂની ડીલથી પેન્ડિંગ પેમેન્ટ સુધી, જાણો 12 રાશિનું રાશિફળ
આજનો દિવસ કેટલીક રાશિઓ માટે જૂના નાણાકીય મામલાઓ ઉકેલાવાનો બની શકે છે. ક્યાંક અટકેલી ઉઘરાણી મળશે તો ક્યાંક રોકાણ, કમિશન કે મિલકતના સોદાના પૈસા મળવાના સંકેત છે. જાણો તમારી રાશિનું રાશિફળ.