Ganesh Visarjan 2026: અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત અને સંપૂર્ણ વિધિ: વિસર્જન માટે આ સમય છે સર્વોત્તમ
અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જન સાથે દસ દિવસીય ગણેશોત્સવ સંપન્ન થશે. 25 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:07 વાગ્યે ભદ્રા શરૂ થતાં પહેલાં બાપ્પાનું વિસર્જન કરવું શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ સર્વોત્તમ રહેશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.