Breaking News: દેશભરની શાળાઓથી 50 મીટરના વિસ્તારમાં હવે ચિપ્સ અને ઠંડા પીણાં વેચી શકાશે નહીં, જાણો કેમ લેવાયો આ મોટો નિર્ણય
શાળાની ઘંટડી વાગતા જ કેન્ટીનની બહાર ચિપ્સ, કુરકુરે, ઠંડા પીણાં, સમોસા અને બર્ગર ખરીદવા માટે બાળકોની ભીડ જોવા મળે છે. જોકે, બાળકોમાં વધતી સ્થૂળતા અને બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતોને ધ્યાનમાં રાખીને શાળાઓની…