મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ, વૃદ્ધા દાઝી, જુઓ Video

સુરતના કામરેજમાં આવેલી માનસરોવર રેસિડેન્સીમાં LPG ગેસ લીકેજ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં એક વૃદ્ધા દાઝી જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

TV9 ગુજરાતી

સરકાર ખરેખર કેટલું કામ કરે છે અને તમારા માટે શું થઈ રહ્યું છે? જાણો

ચાનો પહેલો કપ બને તે પહેલાં જ, સરકારે તમારા જીવનને ઘણી વખત સ્પર્શ કર્યો છે.સવારે ઉઠો. ઘડિયાળ જુઓ. તમે જે સમય જુઓ છો તે સરકાર દ્વારા આખા દેશ માટે નક્કી કરાયેલો સમય છે.

TV9 ગુજરાતી

Breaking News : વાયબ્રન્ટ ગુજરાત પહેલા ગિયર અપ ગુજરાત, આર્થિક વિકાસની ગતિ જાળવવા સરકારનો મોટો નિર્ણય, જાણો

ગુજરાત સરકારે રાજ્યના આર્થિક વિકાસની ગતિ જાળવવા અને વૈશ્વિક સ્પર્ધામાં આગળ રહેવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તમામ સરકારી વિભાગોને રોકાણકાર-કેન્દ્રીય અભિગમ અપનાવવા આદેશ કરાયો છે.

TV9 ગુજરાતી

Breaking News: વડોદરાવાસીઓને મોટી રાહત, અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

વડોદરાવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્તને કેન્દ્રીય રેલવે બોર્ડની બેઠકમાં મંજૂરી મળી છે.

TV9 ગુજરાતી

Breaking News : ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસે વોર્ડ નં. 1, 3, 8, 9 અને 10માં ઉમેદવારોનાં નામો જાહેર કર્યા, જુઓ Video

ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.વોર્ડ નં. 1, 3, 8, 9 અને 10માં ઉમેદવારોનાં નામો જાહેર કર્યા છે.44 પૈકી 19 ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસે જાહેર કરી છે.

TV9 ગુજરાતી

કમરથી નીચે સોનું કેમ ન પહેરવું જોઈએ?, જાણો જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે

સોનું ગરમ ​​ધાતુ છે, જ્યારે ચાંદી ઠંડી ધાતુ છે. એવું માનવામાં આવે છે કે કમર ઉપર સોનાના દાગીના પહેરવાથી જ્યોતિષ અને સ્વાસ્થ્ય બંને રીતે નુકસાન થઈ શકે છે.જાણો જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે

TV9 ગુજરાતી

Breaking News : મોરબીમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના, એકનું મોત, એક યુવક લાપતા, જુઓ Video

મોરબીના જુના સાડુળકા નજીક મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા, જેમાંથી બેને બચાવી લેવાયા.

TV9 ગુજરાતી

પૂજામાં વપરાતું કપૂર આખરે શેમાંથી બને છે? જાણો રસપ્રદ વાત

કપૂર સફેદ, સ્ફટિક જેવો અને તીવ્ર સુગંધ ધરાવતો પદાર્થ છે. ભારતમાં કપૂરનો ઉપયોગ પૂજા, આરતી અને ધાર્મિક વિધિઓમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

TV9 ગુજરાતી

Breaking News : અમેરિકામાં ભારતીય વર્કર માટે આવ્યા મોટા સમાચાર, H-1B વિઝાને લઈ 5 મોટા ફેરફાર, જાણો

અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા કે મેળવવા માંગતા ભારતીયો માટે મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવ્યા છે.

TV9 ગુજરાતી

પિતૃપક્ષમાં આ 3 ખાસ જગ્યાએ પ્રગટાવો દીવો, પિતૃદોષથી મળશે મુક્તિ અને ઘરમાં આવશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ !

પિતૃપક્ષ દરમિયાન કેટલીક જગ્યાએ દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આજે અમે તમને આવી જ ત્રણ જગ્યાઓ વિશે માહિતી આપીશું.

TV9 ગુજરાતી

Trending Video : ભારતથી 15 હજાર કિમી દૂર ગણેશોત્સવ, બરફમાંથી બનાવ્યા ગણેશજી !

ભારતથી લગભગ 15 હજાર કિલોમીટર દૂર આવેલા એન્ટાર્કટિકામાં ભારતીય વૈજ્ઞાનિકોએ આ વખતે અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી. માઈત્રી રિસર્ચ સ્ટેશન પર વૈજ્ઞાનિકોએ બરફમાંથી ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવી અને તેની…

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં સતત ઘટાડો, 10 દિવસનો સૌથી ઓછો ભાવ આજે !

અમદાવાદમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો. જ્યારે છેલ્લા 10 દિવસના ભાવમાં ઉતાર-ચઢાવ રહ્યા છે. સાથે જ ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETFની કિંમતમાં પણ મોટો તફાવત જોવા મળે છે.

TV9 ગુજરાતી