મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : વિવાદો બાદ સુમુલ ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની થઈ નિમણૂક, જુઓ Video

સુરતની મહત્વપૂર્ણ સુમુલ ડેરીમાં આખરે નવી નેતાગીરીની જાહેરાત કરવામાં આવી છે. કાંતિભાઈ ગામિતને પ્રમુખ અને ભરતસિંહ ડાભાને ઉપપ્રમુખ તરીકે અઢી વર્ષ માટે નિયુક્ત કરાયા છે.

TV9 ગુજરાતી

ઈન્કમ ટેક્સ બચાવવાની સાથે કમાવો 20% થી વધુનું વળતર, સૌથી ઓછા લોક-ઈન પિરિયડમાં મેળવો ‘અધધ રિટર્ન’

ઈન્કમ ટેક્સ બચાવવા માટે બજારમાં PPF, NPS અને ટેક્સ સેવિંગ FD જેવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. એવામાં સમગ્ર મ્યુચ્યુઅલ ફંડની દુનિયામાં એકમાત્ર એવો કયો પ્લાન છે, જે તમને ટેક્સમાં મોટી છૂટ અપાવે છે?

TV9 ગુજરાતી

અભિનેતાના નિધનથી તૂટ્યો પરિવાર, જાણો મુશ્તાક ખાનના દીકરા શું કરે છે

વેલકમ, હેરાફેરી અને સ્ત્રી 2 જેવી ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતા પીઢ અભિનેતા મુશ્તાક ખાનનું નિધન થયું છે. તેઓ કેન્સર સામે લડી રહ્યા હતા. આજે આપણે મુશ્તાક ખાનના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

TV9 ગુજરાતી

Weather Breaking : ચણીયાચોળી કે રેઇનકોટ શું પહેરવું… નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં નવરાત્રી આસપાસ વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. 10 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે.

TV9 ગુજરાતી

Breaking News : મોરબીમાં વીજપોલ માટેની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતોનો વિરોધ, કલેક્ટર કચેરીએ હજારો ખેડૂતો ઉમટ્યાં

મોરબી કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોની મોટી સંખ્યા જોવા મળી હતી. મહિલાઓ અને બાળકો સહિત અન્ય ગામોના ખેડૂતો પણ આ મામલે જોડાયા છે. કેટલાક ખેડૂતો તો ફૂડ પેકેટ સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

TV9 ગુજરાતી

Flight Rules: શું ફ્લાઇટમાં ‘પાવર બેંક’ વાપરી કે ચાર્જ કરી શકાય? મુસાફરી કરતાં પહેલાં જાણી લો એરલાઇન્સના કડક નિયમો

હવાઈ મુસાફરી કરતી વખતે 'પાવર બેંક' સાથે રાખવું જેટલું સરળ લાગે છે, વાસ્તવમાં તેના નિયમો એટલા જ કડક છે. શું તમે જાણો છો કે, પ્લેનમાં 'પાવર બેંક' લઈ જતી વખતે તમારી એક નાની ભૂલ પણ તમને ભારે પડી શકે છે?

TV9 ગુજરાતી

RTO ટેસ્ટમાં ટેક્નિકલ ખામી… રિફંડ આપવાની ના પાડતા યુવક CMOથી ગ્રાહક ફોરમ સુધી પહોંચ્યો, જાણો અંતે શું થયું?

એક 18 વર્ષીય વિદ્યાર્થી બ્રિજેશ દલવાડીએ લર્નિંગ લાયસન્સ ટેસ્ટમાં ટેક્નિકલ ખામીને કારણે ગુમાવેલી ₹900 ફી પરત મેળવવા માટે લગભગ એક વર્ષ લડત આપી.

TV9 ગુજરાતી

શું તમારા એક ઇયરબડનો અવાજ ધીમો થઈ ગયો છે ? નવા ખરીદતા પહેલા એકવાર આમ કરી જો જો….

એક ઇયરબડનો અવાજ બીજા કરતા ધીમો હોય છે. મોટાભાગના લોકો માની લે છે કે, વાયરલેસ ઇયરબડ્સ ખરાબ થઈ ગયું છે, પરંતુ નવી જોડી ખરીદવા માટે ઉતાવળ કરવાને બદલે, પૈસા બચાવવા માટે પહેલા આ ઉપાયો અજમાવો.

TV9 ગુજરાતી

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર મુસાફરે ટ્રોલીની બેગના હેન્ડલમાં સંતાડેલું 5 કરોડનું કોકેઇન પકડાયું, જુઓ Video

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport)પરથી 5 કરોડનું કોકેઈન પકડાયું છે. 981 ગ્રામ કોકેઈન સાથે યુગાન્ડાના નાગરિકની ધરપકડ કરાઈ છે.મુસાફરે ટ્રોલીની બેગના હેન્ડલમાં કોકેઇન સંતાડ્યુ હતું.

TV9 ગુજરાતી

ભગવાનને ભોગ ધરાવ્યા બાદ કેટલો સમય રાખવો? આ વાત બહુ ઓછા લોકો જાણે છે

ભગવાનને ભોગ ધરાવ્યા બાદ કેટલો સમય પૂજા સ્થળે રાખવો જોઈએ? શું ભોગને કલાકો કે રાતભર પૂજા સ્થળે રાખી શકાય? જાણો પ્રસાદ સાથે જોડાયેલી આ મહત્વની પરંપરા અને કયા નિયમોનું ધ્યાન રાખવું જોઈએ.

TV9 ગુજરાતી

IND vs WI : ભારત અને વેસ્ટઈન્ડિઝની મેચ કેટલા વાગ્યે શરુ થશે? જાણી લો સમય

IND vs WI : ભારત અને વેસ્ટઈન્ડિઝ વનડે સીરિઝની પહેલી મેચ 27 સપ્ટેમ્બરના રોજ તિરુવનંતપુરમમાં રમાશે. મેચ બપોરના 2 કલાકે શરુ થશે. તેના અડધા કલાક પહેલા ટોસ થશે.

TV9 ગુજરાતી

શું 21 Days Challenge ખરેખર નસીબ બદલી શકે છે? જાણો આ એક શક્તિશાળી ફોર્મ્યુલા અને તેની પાછળનું વૈજ્ઞાનિક સત્ય

શું એક નાની આદત 21 દિવસમાં તમારું ભાગ્ય બદલી શકે છે? આપણું મગજ કેવી રીતે આ 21 દિવસમાં રી-વાયર થાય છે અને સફળ લોકો કઈ રીતે આ સિક્રેટ રૂલનો ઉપયોગ કરે છે, જાણો

TV9 ગુજરાતી