RTO ટેસ્ટમાં ટેક્નિકલ ખામી… રિફંડ આપવાની ના પાડતા યુવક CMOથી ગ્રાહક ફોરમ સુધી પહોંચ્યો, જાણો અંતે શું થયું?
એક 18 વર્ષીય વિદ્યાર્થી બ્રિજેશ દલવાડીએ લર્નિંગ લાયસન્સ ટેસ્ટમાં ટેક્નિકલ ખામીને કારણે ગુમાવેલી ₹900 ફી પરત મેળવવા માટે લગભગ એક વર્ષ લડત આપી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.