ઈન્કમ ટેક્સ બચાવવાની સાથે કમાવો 20% થી વધુનું વળતર, સૌથી ઓછા લોક-ઈન પિરિયડમાં મેળવો ‘અધધ રિટર્ન’
ઈન્કમ ટેક્સ બચાવવા માટે બજારમાં PPF, NPS અને ટેક્સ સેવિંગ FD જેવા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. એવામાં સમગ્ર મ્યુચ્યુઅલ ફંડની દુનિયામાં એકમાત્ર એવો કયો પ્લાન છે, જે તમને ટેક્સમાં મોટી છૂટ અપાવે છે?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.