મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

ભાદરવી પૂનમના દિવસે જ કેમ અંબાજી પહોંચે છે લાખો ભક્તો? જાણો પદયાત્રા પાછળની રસપ્રદ માન્યતા અને ઈતિહાસ

"અંબ કહેતા આનંદ થાય અને બા કહેતા બહુ સુખ થાય.." એવા જગદંબા, જગતજનની, રાજ રાજેશ્વરીનું અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલુ મા અંબાજીનું જગવિખ્યાત મંદિર અંબાજીના નામે પ્રસિદ્ધ છે.

TV9 ગુજરાતી

Makarba Bridge controversy: તંત્રનું બુદ્ધિપ્રદર્શન કે ઘોર બેદરકારી? TV9 એ નિર્માણ વખતે જ ચેતવ્યા હોવા છતાં મનપા ઊંઘતી રહી

અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પર એસજી હાઇવે અને જુહાપુરાને જોડતા નવનિર્મિત મકરબા ઓવરબ્રિજના લોકાર્પણના બીજા જ દિવસે ટ્રાફિકજામની ભયાનક સ્થિતિ સર્જાઈ છે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: ખેડૂતની દીકરીએ રચ્યો ઈતિહાસ, 400 મીટર રેસમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

ભારતીય દોડવીર પ્રાચી ચૌધરીએ એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની 400 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. પ્રાચી ચૌધરી 53.21 સેકન્ડના સમય સાથે રેસમાં ત્રીજા સ્થાને રહી.

TV9 ગુજરાતી

ઓક્ટોબરમાં કેતુ ચાલશે ‘નવી ચાલ’! આ રાશિઓનો શરૂ થશે ‘સુવર્ણ યુગ’, રાતોરાત નસીબ ચમકશે

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ મોટો જ્યોતિષીય ફેરફાર થવા જઈ રહ્યો છે. 3 ઓક્ટોબરે છાયા ગ્રહ કેતુ નક્ષત્ર પરિવર્તન કરીને મઘા નક્ષત્રના પ્રથમ પદમાં પ્રવેશ કરશે.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: એશિયન ગેમ્સમાં તજિન્દરપાલ સિંહે મેડલની હેટ્રિક સાથે ઇતિહાસ રચ્યો

અનુભવી ભારતીય ખેલાડી તજિન્દરપાલ સિંહ તૂરે 2026 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. પુરુષોના શોટ પુટ ઈવેન્ટમાં ફાઇનલમાં બીજા સાથેન રહ્યો અને સિલ્વર મેડલ પોતાને નામ કર્યો.

TV9 ગુજરાતી

રામાયણમાં ચશ્માવાળા વાનરથી લઈને શ્રીકૃષ્ણ મંત્ર સુધી… ધાર્મિક લાગણીઓ દુભાતા દર્શકો લાલઘૂમ, ‘રામાયણ કથા’ ના મેકર્સની ચારેય તરફ થૂ-થૂ

સિનમાઘરોમાં રિલીઝ થતાં જ અંજલિ અરોરાની ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' મોટા વિવાદમાં ઘેરાઈ ગઈ છે. ટ્રેલર રિલીઝથી લઈને કાસ્ટિંગ સુધી સવાલોના ઘેરામાં રહેલી આ ફિલ્મમાં હવે દર્શકોએ એક એવી મોટી ભૂલ પકડી પ…

TV9 ગુજરાતી

Ahmedabad Breaking: અમદાવાદ શાહપુર રોડ વિવાદ: રાજાજીની પોળમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી પર સવાલો

અમદાવાદના શાહપુર વિસ્તારમાં રાજાજીની પોળમાં રોડ બનાવતી વખતે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. રસ્તા પર રિક્ષા ઊભી હોવા છતાં તેને હટાવ્યા વિના જ ડામર પાથરવામાં આવ્યો, જેના કારણે રોડ અધૂરો અને…

TV9 ગુજરાતી

Vadodara Breaking: “પગ દુખતા હોય તો ઘરે રહેવાય”- વડોદરામાં VMC પદાધિકારીઓની કાર રોકાતાં DCP અને સ્ટેન્ડિંગ ચેરમેન આમને-સામને

વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન કૃત્રિમ તળાવ પાસે VMC પદાધિકારીઓની ગાડી રોકવામાં આવતાં પોલીસ અને મનપા સામસામે આવી ગયા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષા વ્યાસ, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને મહિલા ડીસીપ…

TV9 ગુજરાતી

Breaking News: અગ્નિવીરથી Asian Games સુધીની નીતિન કુમારની સફર… રોઈંગમાં દેશને અપાવ્યું ગૌરવ

ભારતીય સેના ફક્ત દેશનું રક્ષણ જ નથી કરતી પરંતુ સેનાના જવાનોની પ્રતિભાને પણ આગળ લાગે છે. નીતિન કુમાર એવા લોકોમાંના એક છે જેને સેનામાં સેવાની સાથે પોતાની પ્રતિભા સાબિત કરવાનો મોકો મળ્યો.

TV9 ગુજરાતી

Breaking News Asian Games 2026: 11 વર્ષના સ્કૂલના છોકરાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

એશિયન ગેમ્સ 2026માં 11 વર્ષના સ્કૂલના છોકરાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઈ-સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પુયો પુયો ચેમ્પિયન્સમાં જાપાનના યુવાએ ગોલ્ડ જીત્યો હતો.

TV9 ગુજરાતી

Pomegranate Benefits : હૂંફાળા પાણીમાં પલાળેલી દાડમ ખાવાથી શું થાય? જાણો તેના સંભવિત ફાયદા અને સેવન કરવાની રીત

તમે દાડમ તો અનેક વખત ખાધું હશે, પરંતુ શું ક્યારેય ગરમ પાણીમાં પલાળીને દાડમના દાણા ખાધા છે? દાડમને આ રીતે ખાવાથી સ્વાસ્થ્ય માટે કેટલાક ફાયદા મળી શકે છે.

TV9 ગુજરાતી

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! કર્મચારીઓને મળી શકે ₹17 લાખ સુધીનું એરિયર્સ, જાણો ગણતરી

દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે અને તેમના હાથમાં આવતી ચોખ્ખી રકમ (take-home pay) કેટલી વધશે.

TV9 ગુજરાતી