મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Trending Video : નિયમોની લીરેલીરા ઉડાવતી પોલીસ, એક જ બાઇક પર હેલ્મેટ વગર નીકળ્યા 4 પોલીસવાળા

બિહાર પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક જ બાઇક પર 4 પોલીસકર્મી જતા જોવા મળી રહ્યા છે. યુઝર્સ બિહારની કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

TV9 ગુજરાતી

Asian Games 2026: સુપર સન્ડેમાં ભારત 15 ગેમ્સમાં ભાગ લેશે, સ્ક્વોશમાં બે ગોલ્ડ મેડલ મેચ, જાણો આઠમાં દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ

Asian Games India Schedule 2026, Day 8: એશિયન ગેમ્સ 2026 ના 8મા દિવસે ભારતીય ખેલાડીઓ 15 અલગ અલગ રમતગમતની ઇવેન્ટ્સમાં ભાગ લેશે. સ્ક્વોશમાં પણ બે ગોલ્ડ મેડલ મેચ યોજાશે.

TV9 ગુજરાતી

30 ની ઉંમરે ₹5 કરોડનું ફંડ! રિટાયરમેન્ટ માટે દર મહિને કેટલી કરવી પડશે SIP? જાણો ‘આખું ગણિત’

શું તમે પણ 30 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ સુધીમાં ₹5 કરોડનું ફંડ એકઠું કરવાનો ટાર્ગેટ રાખી રહ્યા છો? હવે સૌથી મોટો સવાલ એ છે કે, આ ₹5 કરોડનો આંકડો આંબવા માટે તમારી દર મહિનાની SIP કેટલા રૂપિયાની હોવી જોઈએ…

TV9 ગુજરાતી

IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝ પહેલી ODI વરસાદના કારણે થશે રદ? જાણો તિરુવનંતપુરમમાં કેવું રહેશે હવામાન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડે 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. મેચ પહેલાં હવામાનને લઈને ચાહકોમાં ચિંતા છે. તિરુવનંતપુરમમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

TV9 ગુજરાતી

પૈસા તૈયાર રાખજો! પ્રાઇમરી માર્કેટમાં વધુ એક ‘મોટો દાવ’, ₹3,054 કરોડનો ‘મેગા IPO’ જલ્દી જ આવશે

છેલ્લા દિવસોમાં પ્રાઇમરી માર્કેટમાં ઘણા IPO જોવા મળ્યા, જેમાં કેટલાકે રોકાણકારોને સારો નફો કરાવ્યો તો કેટલાકે નિરાશ કર્યા.

TV9 ગુજરાતી

Railway Breaking: LNG થી દોડશે દેશની પ્રથમ ટ્રેન, સાબરમતીથી થશે પ્રસ્થાન, જાણો ડીઝલની સરખામણીએ કેટલી થશે બચત અને શું છે ખાસિયતો

ભારતીય રેલવેમાં ઇંધણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. 27 સપ્ટેમ્બરના રોજ સાબરમતી રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ LNG-ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેનને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લીલી ઝંડી આપી પ્…

TV9 ગુજરાતી

તમારા મૃત્યુ પછી તમારા iPhone નો વારસદાર કોણ બનશે? Apple ના લેગસી કોન્ટેક્ટ ફીચરના નિયમો અને સેટ કરવાની રીત જાણો

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોનમાં અંગત ફોટા, ફાઇલો અને સંવેદનશીલ વિગતો સંગ્રહિત હોય છે. અત્યંત મજબૂત સુરક્ષા ધરાવતા iPhone ના માલિકના અવસાન પછી તેનો Apple Account ડેટા પરિવારને કઈ રીતે મળી શકે?

TV9 ગુજરાતી

IND vs WI: 8 વર્ષ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે 10,000 ODI રન પૂરા કર્યા, હવે 15,000ની નજીક વિરાટ કોહલી

વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવાની નજીક છે. આ જ ટીમ સામે 2018માં તેણે 10,000 વનડે રન પૂરા કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

TV9 ગુજરાતી

રેલવે, વીમો, મ્યુચ્યુઅલ ફંડથી P2P, P2M સુધી… કયા પેમેન્ટ પર લાગશે ‘ચાર્જ’ અને કોને મળશે ‘છૂટ’?

UPI પર ચાર્જ લાગવાને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો અને અફવાઓએ સામાન્ય ગ્રાહકોથી લઈને નાના દુકાનદારો સુધી દરેકને ચિંતામાં મૂકી દીધા છે.

TV9 ગુજરાતી

“ફૂડ સેફ્ટી માત્ર પરમિશન લેવા પૂરતી નથી” કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં તુકારામ મુંઢેનું મોટું નિવેદન

ફૂડ સેફ્ટી નિયમોના ભંગથી કેન્સર-હૃદયરોગ વધ્યા; ગાંધીનગરમાં FDA કમિશનર તુકારામ મુંઢેએ આપી કડક ચેતવણી. ગાંધીનગરમાં મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેનું નિવેદન: ફૂડ સેફ્ટીના નિયમોની ઉપેક્ષાથી સ્વાસ્થ્ય…

TV9 ગુજરાતી

કોલેસ્ટ્રોલ નોર્મલ છે છતાં કેમ આવે છે ‘હાર્ટ અટેક’? આ 5 આદતો તમારા હૃદયને બનાવી રહી છે ‘નબળું’

તમે પણ એવું જ માનો છો ને કે માત્ર 'બેડ કોલેસ્ટ્રોલ' વધવાથી જ હાર્ટ અટેક આવે છે? તો તમે બિલકુલ ખોટા છો. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, કોલેસ્ટ્રોલ સિવાય પણ એવી 5 મોટી ભૂલો અને કારણો છે, જે તમારા હૃદયન…

TV9 ગુજરાતી

વેદાંતાના 4 નવા શેરમાં કોણ છે ‘લાંબી રેસનો ઘોડો’? કઈ કંપનીમાં રોકાણ કરવું ફાયદાકારક અને કોણ આપશે બમ્પર રિટર્ન?

વેદાંતાના ડીમર્જર પછી અનિલ અગ્રવાલ ગ્રુપની ચાર નવી કંપનીઓ Vedanta Iron & Steel, Oil & Gas, Power અને Aluminium Metal શેરબજારમાં લિસ્ટ થઈ ચૂકી છે.

TV9 ગુજરાતી