કાનુની સવાલ : શું મૃતક મુસાફર પાસે ટ્રેનની ટિકિટ ના હોય તો તેને વળતર મળશે ? સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો
ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના કેસમાં સુપ્રીમ કોર્ટે એક મોટી ટિપ્પણી કરી છે, જેનાથી તેના પરિવારને મોટી રાહત મળી છે.સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે.