સવારે જાગ્યા પછી કેટલી વારમાં નાસ્તો કરવો જોઈએ? જાણો ડાયાબિટીસથી બચવા એક્સપર્ટની સલાહ
સવારે બ્રેકફાસ્ટ ન કરીને સીધું બપોરનું ભોજન (બ્રંચ) લેવાની ટેવ ડાયાબિટીસ સહિતની મેટાબોલિક બીમારીઓનું જોખમ વધારી શકે છે. સવારે જાગ્યા બાદ તુરંત નાસ્તો કરવો કે થોડી રાહ જોવી?