Breaking News : અંબાજી ભાદરવી પૂનમના મેળાના દર્શને પહોંચ્યાં DyCM હર્ષ સંઘવી, ચઢાવી ધજા,જુઓ Video
પવિત્ર ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં માઈભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.