ઓક્ટોબરમાં કેતુ ચાલશે ‘નવી ચાલ’! આ રાશિઓનો શરૂ થશે ‘સુવર્ણ યુગ’, રાતોરાત નસીબ ચમકશે
ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ મોટો જ્યોતિષીય ફેરફાર થવા જઈ રહ્યો છે. 3 ઓક્ટોબરે છાયા ગ્રહ કેતુ નક્ષત્ર પરિવર્તન કરીને મઘા નક્ષત્રના પ્રથમ પદમાં પ્રવેશ કરશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.